બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rishabh Pant recovered after the accident while playing in IPL and finally went to see Urvashi Rautela by walking 46 kilometers.

BOLLYWOOD / 46 કિમી ખુલ્લા પગે ચાલી ઉર્વશી, શું ઋષભ પંત માટે રાખી હતી માનતા, ચાહકો ખુશ

Published By: Vishal Dave

Last Updated: 08:32 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવી ચર્ચા છે કે ઉવર્શી ક્રિકેટર ઋષભ પંતને ડેટ કરી રહી છે, અને બન્ને લગ્ન પણ કરવાના છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉર્વશી રૌતેલા બહુ મોટુ નામ ભલે ન ગણાતું હોય, પરંતુ તે હમેંશા ચર્ચામાં જરૂર રહે છે. હાલમાં જ એવી વાત સામે આવી હતી કે ઉર્વશી ક્રિકેટર ઋષભ પંતને ડેટ કરી રહી છે, અને બન્ને લગ્ન પણ કરવાના છે, જો કે એકટ્રેસને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મૌન સેવ્યું હતું. હવે ખબર સામે આવી છે કે ગત વર્ષે જ્યારે ઋષભ પંતને અકસ્માત નડ્યો ત્યારે તે ખુબજ ચિતિંત રહેતી હતી તે હોસ્પિટલમાં ઋષભ પંતને મળવા માટે પણ ગઇ હતી. 

 

કહેવામાં આવે છે કે ઋષભ પંત આઇપીએલમાં પાછો ફરે તે માટે ઉર્વશીએ બાધા રાખી હતી 

જો ઋષભ પંત આઇપીએલમાં પાછો ફરશે તો તેણે 'તારા બાબા કી કુટિયા' પહોંચી દર્શન કરવાની બાધા રાખી હતી 

તેની પ્રાર્થના સફળ થતા તે 46 કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલીને 'તારા બાબાકી કુટિયા' પહોંચી હતી 

જો કે આ વાતને લઇને હજુ સુધી ન તો ઋષભ પંતે કોઇ પુષ્ટિ કરી છે કે ન તો ઉર્વશીએ કોઇ પુષ્ટિ કરી છે

ફેન્સને જ્યારથી આ વાતની ખબર પડી છે ત્યારથી તેઓ આ જોડીને લઇને ખુબજ ખુશ છે 

ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે ઋષભ અને ઉર્વશી ક્યારે લગ્નના બંધનમાં બંધાય છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Couple Dating Fans Rishabh Pant Urvashi Rautela love Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ