ક્રિકેટ / નસીબ હોય તો આવા! એક જ બોલ પર બે વખત OUT થઈને પણ બચી ગયો ખેલાડી! BBLમાં અજીબોગરીબ ઘટના

rilee rossouw two times out in australia t20 league match watch video

ઓસ્ટ્રેલિયાની ટી20 લીગ બિગ બેશની સિડની થંડરની ઇનિંગ્સની 11મી ઓવરના પાંચમા બોલ પર દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન રિલી રોસોઉ બે વખત આઉટ થતા બચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ