બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kinjari
Last Updated: 12:46 PM, 28 August 2020
રિયા પર અંકિતાનું રિએક્શન
હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ રિયાના ઇન્ટરવ્યૂ પર રિએક્ટ કર્યું છે. તેણે ફરી એક વાર રિયાને જુઠ્ઠી ગણાવી છે. અંકિતાએ ફરી એક વાર કહ્યું છે કે સુશાંતને ડિપ્રેશનની કોઇ સમસ્યા જ નહોતી. અંકિતાએ કહ્યું કે, હું રિયાને જણાવવા માંગુ છુ કે હું સુશાંત સાથે 23 ફેબ્રુઆરી 2016 સુધી હતી ત્યાં સુધી તેને ડિપ્રેશનની કોઇ સમસ્યા નહોતી.
Few Revelations on today..
— Ankita lokhande (@anky1912) August 27, 2020
Follows
#ITWILLCONTINUETILLWEGETJUSTICE pic.twitter.com/AQzSIITFe8
રિયા ખોટી છે, પરિવાર સાથે ઉભી રહીશ
અંકિતાએ કહ્યું કે તે સુશાંતના પરિવાર સાથે ઉભી રહીશ. તેણે રિયાની દરેક દલીલને ખોટી ગણાવી, અંકિતાએ એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં સુશાંત ડમી ફ્લાઇટ ઉડાવવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
રિયાએ આપી અંકિતા પર પ્રતિક્રિયા
રિયાને જ્યારે અંકિતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિયાએ કહ્યું કે અંકિતા હાલ તો મહાન બનવા જઇ રહી છે પરંતુ તે સુશાંતના મિત્રને જ ડૅટ કરી રહી છે. તો તે પોતાની જાતને સુશાંતની વિધવા કેવી રીતે કહી શકે છે. જો તે ખરેખર મહાન છે તો સુશાંતના ફ્રેન્ડને કેમ ડૅટ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ