બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
444 રૂપિયાનો ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન
ADVERTISEMENT
રિલાયન્સ જિઓ 444 રૂપિયાનો પ્રિપેડ પ્લાન બજારમાં રહેલી સૌથી નવી ઓફર્સમાંથી એક છે. જેને નવા આયૂસી રિચાર્જની શરૂઆત પછી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાનમાં 84 દિવસ માટે છે. આ પ્લાનમાં કુલ 168 GB ડેટા મળે ચે. જેમાં દરરોજ 2 GB ડેટા મળે છે. તેની સાથે જ આ પ્લાનમાં રિલાયન્સ જિઓના નેટવર્ક પર અનલિમિટેડ કોલની સાથે અન્ય નેટવર્ક પર 1000 આઈયૂસી મિનિટ મળે છે અને રોજના 100 એસએમએસ પણ મળે છે. ગ્રાહકો આ પ્લાન પર થોડાં સમય માટે 44 રૂપિયાનું પેટીએમ પર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશે.
299 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન થોડો અલગ છે. જે લોકો મૂવી અથવા ટીવી સીરિઝ જોવા માટે વધુ ડેટા મેળવવા માદે છે આ પ્લાન એવા લોકો માટે છે. 299 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં રોજ 3 GB ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન રોજના 100 એસએમએસ અને રિલાયન્સ જિઓના નેટવર્ક પર અલિમિટેડ કોલની સુવિધા પણ આપે છે.

ADVERTISEMENT
1699 રૂપિયાનો પ્લાન
આ પ્લાન એવા લોકો માટે છે જેઓ દર મહિને રિચાર્જની ઝંઝટથી બચવા માગે છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. જેમાં રિલાયન્સ જિઓના નેટવર્ક પર અલિમિટેડ કોલની સાથે રોજ 1.5 GB ડેટા મળે છે. જોકે, આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલ માટે કોઈ ટેરિફ મળતું નથી. આ પ્લાન રોજના 100 એસએમએસ પણ મળે છે.
ADVERTISEMENT
399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને રોજ રોજ 1.5 GB ડેટા મળે છે. આ સિવાય રિલાયન્સ જિઓના નેટવર્ક પર અલિમિટેડ કોલની સુવિધા પણ મળે છે. જોકે, આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલ માટે કોઈ ટેરિફ મળતું નથી. તેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાન રોજના 100 એસએમએસ પણ મળે છે. પણ આ પેકમાં તમારે આઈયૂસી પેક પણ એક્ટિવ કરાવવું પડશે, જે 10 રૂપિયાથી શરૂ થાય છે.
ADVERTISEMENT
498 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 91 દિવસની છે. આ પ્લાન રોજના 100 એસએમએસ પણ મળે છે અને રોજ 2 GB ડેટા મળે છે. આ સિવાય રિલાયન્સ જિઓના નેટવર્ક પર અલિમિટેડ કોલની સુવિધા પણ મળે છે. જોકે, આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલ માટે કોઈ ટેરિફ મળતું નથી. આ પેકમાં તમારે આઈયૂસી પેક પણ એક્ટિવ કરાવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.