ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Khaso / ગોટાળા ઢોંસા

ગુજરાતીઓ ખાવાના જેટલા શોખીન હોય છે તેમ જ જુદા જુદા રાજ્યોને પોતાની ઢબમાં ઢાળવામાં પણ ગુજરાતીઓ અવ્વલ હોય છે. સાઉથ ઈન્ડિયન ડીશ ઢોંસાને એક અલગ રીતથી સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરાયેલ ગોટાળા ઢોંસા બનાવવાની રીત જાણવી હોય તો જુઓ 'શું ખાશો?'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ