ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBI announces launch of India's digital currency in 2022

મોટા સમાચાર / રિઝર્વ બેંકે કરી મોટી જાહેરાત, 2022માં ભારતની પણ ડિજિટલ કરન્સી થશે લોન્ચ

Published By: Ronak

Last Updated: 06:15 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેન્કના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આવતા વર્ષે 2022માં ભારતની પણ ડિજિટલ કરન્સી લોન્ચ થઈ શકે છે. જેમા 2022ના શરૂઆતના ત્રણ મહિનામાંજ આ કરન્સી લોન્ચ કરવામાં આવશે.

ADVERTISEMENT

  • 2022માં ભારતની ક્રિપ્ટો કરન્સી થશે લોન્ચ 
  • રિઝર્વ બેન્કના અધિકારીએ આપી માહિતી 
  • 2022ના શરૂઆતના 3 મહિનામાં લોન્ચ થશે 

રિઝર્વ બેંક દ્વારા આવતા વર્ષે તેમની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે. જેને લઈને તેઓ હાલ પૂર જોશમાં કામ કરી રહ્યા છે. આ મામલે આરબીઆઈ દ્વારાજ કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષે પહેલા ત્રણ મહિનાની અંદરજ ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવી શકે છે. જેને લઈને અમે ઘણા ખુશ છે. 

કરન્સી ડિજિટલ ક્યાતો વર્ચ્યુઅલ હશે

આ જે ડિજિટલ કરન્સી આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવશે તે ડિજિટલ ક્યાતો વર્ચ્યુઅલ કરન્સી હશે. જોકે ભારતની મૂળ મુદ્રા પ્રમાણેજ આ કરન્સી લોન્ચ કરવામાં આવશે એટલે કે આ ડિજટિલ કરન્સી રૂપિયાના આધારા પરજ રહેવાની છે. 

CBDcs લોન્ચ કરવાની પણ વિચારણા 

આપને જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં RBI ગર્વનર શક્તિકાંત દાશ દ્વારા CBDcs સોફ્ટ લોન્ચની સંભવના વ્યક્ત કરી હતી. જોકે તેને લઈને તેમણે ત્યારે કોઈ પણ ટાઈમલાઈન નહોતી આપેલી. જોકે અધિકારીઓના કહેવા પ્રમાણે તેને લોન્ચ કરવું એટલું સરળ નથી. તેને લોન્ચ કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્રિપ્ટો કરન્સી પર પણ કહ્યું

બીજી તરફ આજે પીએમ મોદીએ સિડની ડાયલોગને સંબોધિત કરતા વખતે ક્રિપ્ટોકરન્સી પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું, 'એ મહત્વનું છે કે તમામ લોકતાંત્રિક દેશો ક્રિપ્ટોકરન્સી અથવા બિટકોઈન પર સાથે મળીને કામ કરે અને ખાતરી કરે કે તે ખોટા હાથમાં ન જાય, જે આપણા યુવાનોને બગાડી શકે છે.'

સંકળાયેલા મુદ્દાઓ

2022 Digital currancy RBI ડિજિટલ કરન્સી રિઝર્વ બેન્ક Cryptocurrency

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ