બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja ruled out of team india for asia cup axar patel will replace

Asia Cup 2022 / ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ઇજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા એશિયાકપમાંથી બહાર, અક્ષર પટેલની સ્કવોડમાં એન્ટ્રી

Published By: Mayur

Last Updated: 05:43 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia cup માં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ઇજાને પગલે ઓલરાઉન્ડર Ravindra Jadeja ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ ગુજરાતી ક્રિકેટર Axar Patel ને એન્ટ્રી મળી છે.

  • ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
  • ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર
  • Axar Patel ને એન્ટ્રી મળી

Asia cup માં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ઇજાને પગલે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ ગુજરાતી ક્રિકેટર Axar Patel ને એન્ટ્રી મળી છે. 
 

ઉલ્લેખનીય છે પાકિસ્તાન સામેની મેચમાં જડ્ડુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થયેલ જાડેજા આજકાલ આગવા ટચમાં દેખાઈ રહ્યો છે. જાડેજા તેની ફિલ્ડિંગ માટે તો જાણીતો છે જ પણ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને સ્પિન બોલિંગ માટે પણ ટીમ માટે ઘરેણાં સમાન ખેલાડી છે. 

પાકિસ્તાન સામે ટીમને મળી મદદ 

એશિયા કપમાં ભારતની પહેલી અને પાકિસ્તાન સામેની મેચમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એવા સમયે મેદાનમાં એન્ટ્રી લીધી હતી જ્યારે ટીમ સંકટમાં હતી. ત્યાર પછી હાર્દિક પંડયા સાથે મળીને જાડેજા મેચને ડેપથ સુધી લઈ ગયો હતો અને આખરે તેણે વિકેટ ગુમાવી હતી. પરંતુ એક લેફ્ટ હેન્ડ બેટર તરીકે તેની જવાબદારી તેણે ખૂબ સરસ રીતે નિભાવી હતી.

લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને સ્પિનર 

હાલ ટીમ ઈન્ડિયા પાસે બે જ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનો સ્કવોડમાં છે એક રવીન્દ્ર જાડેજા અને બીજો રિષભ પંત. રવીન્દ્ર ઇજાગ્રસ્ત થતાં હવે અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. અક્ષર પણ ઓલરાઉન્ડર તરીકે સારો પર્ફોર્મર રહ્યો છે. જો કે દુબઈમાં આગામી મેચોમાં અક્ષર કમાલ કરી શકે છે કે કેમ તે જોવું રહ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

AXAR patel Cricket News Ravindra Jadeja asia cup 2022 રવીન્દ્ર જાડેજા news asia cup 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ