બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / RAVI SINHA BECAME THE NEW RAW CHIEF

BIG NEWS / રવિ સિંહા બન્યાં ગુપ્તચર એજન્સી RAWના નવા ચીફ, કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી, જાણો કોણ છે

Vaidehi

Last Updated: 03:37 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હા RAWનાં નવા ચીફ તરીકે નિયુક્ત થશે. રૉ ચીફ તરીકે તેઓ 2 વર્ષ સુધી ફરજ બજાવશે.

  • RAWનાં નવા ચીફની થઈ નિયુક્તી
  • સામંત ગોયલનાં સ્થાને રવિ સિન્હા બનશે ચીફ
  • રવિ સિન્હાનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે

કેન્દ્રીય મંત્રીમંડળનાં વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને દેશની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલીઝીઝ વિન્ગ)નાં નવા ચીફ તરીકે નિયુક્ત થશે. રવિ સિન્હા, સામંત કુમાર ગોયલની જગ્યા લેશે. સામંત કુમારનો કાર્યકાળ 30 જૂનનાં પૂર્ણ થશે.  કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ સિન્હાનાં નામને મંજૂરી આપી દીધી છે.રવિ સિન્હાનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે

રવિ સિન્હા 1988 બેચનાં છત્તીસગઢનાં કેડરનાં IPS અધિકારી છે. હાલમાં સિન્હા PSO અને કેબિનેટ સચિવાલય SRમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. રવિ સિન્હાથી પહેલા સામંત ગોયલ રૉ ચીફ તરીકે કાર્યરત હતાં. આ દરમિયાન તેમણે અનેક ઉપલબ્ધિઓ હાસિલ કરી છે. સામંત ગોયલ જ્યારે રૉ ચીફ હતાં ત્યારે પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી આ સાથે કાશ્મીરમાં 370ની કલમ હટાવી દેવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ