બોલિવૂડ / રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની એક ટ્વિટથી ઉડી અફવા, એક્ટરે રિલેશન અંગે જાણો શું કહ્યું

ranveer singh deepika padukone separation rumours

દીપિકા પાદૂકોણ અને રણવીર સિંઘને લઇને વિવિધ ખબરો આવી રહી છે કે બંને વચ્ચેનાં સંબંધ સારાં નથી ચાલી રહ્યાં. એક ટ્વીટર યૂઝરે આ માહિતી જાહેર કરી ત્યારે ફેન્સે પૂછ્યું કે આ કઇ રીતે શક્ય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ