ગોલ્ડન ગુલાબ / મેરેજ ગિફ્ટ: સુરતના જ્વેલર્સે આલિયા અને રણબીરને મોકલ્યો 125 ગોલ્ડ પ્લેટેડ બુકે, VIDEO થયો વાયરલ

ranbir kapoor alia bhatt wedding surat d khushaldas jewellers gifted video

આજે(13 એપ્રિલ) આલિયા અને રણબીરની મહેંદી અને સંગીત સેરેમની રાખવામાં આવી છે. ત્યારે સુરતના જ્વેલર્સે બોલિવુડ કપલને ગિફ્ટ મોકલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ