બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ભારત / Ram temple breaks all google trend records same name for last 24 hours Ram Siyaram

અયોધ્યા રામ મંદિર / રામ મંદિરે તોડયા ગૂગલ ટ્રેન્ડના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકથી એક જ નામ.રામ સિયારામ

Kishor

Last Updated: 06:11 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગુગલમાં પણ તમામ રેકોર્ડ તોડી અને ઇતિહાસ રચી દીધો છે. છેલ્લા 24 કલાકની અંદર google ટ્રેડસમાં ખાલી રામ... રામ... જ જોવા મળ્યું હતું.

  • અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગુગલના તમામ રેકોર્ડ તોડ્યા
  • 24 કલાકની અંદર google ટ્રેડસમાં ખાલી રામ... રામ...

500 વર્ષના પરિશ્રમ અયોધ્યાના આંગણે ભગવાન શ્રીરામનો આજે ભવ્યાતીભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેને લઈને અયોધ્યામાં જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી સ્થિતિ છે. વિશ્વ આખું અયોધ્યાની આ ઐતિહાસિક ક્ષણના ઓનલાઈન-ઓફલાઇન સાક્ષી બન્યા હતા. આવી સ્થિતિ વચ્ચે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગુગલમાં પણ તમામ રેકોર્ડ તોડી અને ઇતિહાસ રચી દીધો છે. છેલ્લા 24 કલાકની અંદર google ટ્રેડસમાં ખાલી રામ... રામ... જ જોવા મળ્યું હતું.

Check out the 10 most amazing pictures of Ayodhya Ram Temple

500 વર્ષની રાહ બાદ આજે ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજીત થયા છે. ચારે તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.સૌ કોઈ ભક્તિમાં લીન થઈ ગયું છે. આ સાથે જ ગુગલમાં પણ ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેટલાક કી વર્ડ ટ્રેન્ડ થયા હતા.

દુનિયામાં દિવાળી જેવો માહોલ

આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. રામલલા રામ મંદિરના ગર્ભ ગૃહમાં વિરાજમાન થઈ ગયા છે. જ્યાં તેમની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામને દંડવત પ્રણાંમ કર્યા હતા. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના આ ખાસ અવસર પર દેશ અને દુનિયામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.આ દિવસની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે.

વધુ વાંચો: Photos: ઘરે બેઠા કરો રામલલાના દર્શન, જુઓ અયોધ્યા રામ મંદિરની સૌથી અદ્ભુત 10 તસવીરો

છેલ્લા 24 કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ ક્યારેય જોવા મળ્યો નથી.

આજે એટલે કે 22મી જાન્યુઆરીએ Google પર પ્રાણ પ્રતિષ્ઠા વિશે સૌથી વધારે કેટલાક કિ વર્ડ સર્ચ થયા છે.  આ કદાચ પહેલીવાર છે જ્યારે Google Trends trends.google.com/trends/trendingsearches માં તમામ ટોપ-10 સર્ચ રામ મંદિર સાથે સંબંધિત છે. આ પહેલા છેલ્લા 24 કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ ક્યારેય જોવા મળ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં Google Trendsમાં આ 10 ટોપિક સર્ચ કરાયા...

Rama, Ayodhya, Hindu Temple

Tanakpur, Rama, Arti,

Rama, Bharatiya Janata Party, Ayodhya, Narendra Modi,

Rama, Ayodhya Ramanama, Hindu Temple, Prana Pratishtha,

Arunachal Pradesh, Ayodhya minister, Hindu Temple, Rama India, Chief minister

Ayodhya, Kalyan Singh Pradesh, Demolition of the Babri, Masjid Rama, 1992, Hindu Temple, Bharatiya Janata Party, Director general of police,

Indian National Congress, Rama, Pramod Krishanam,Narendra Modi, Hindu Temple Ayodhya, Prana Pratishtha, India,

Rama, Ayodhya, Dignity of Life,

Rama Ayodhya, Dignity of Life,

 Ayodhya Rama, Bharatiya Janata Party,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ