બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajya Sabha election date announced for 4 seats of Gujarat
Last Updated: 03:23 PM, 29 January 2024
ADVERTISEMENT
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. 27 મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 4 બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આગામી તા. 27 મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે.
ADVERTISEMENT

.jpeg)
ADVERTISEMENT
વધુ વાંચોઃ બ્લેકમેલિંગ નહીં ચલાવી લેવાય', સુરત તોડકાંડ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન
માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ
માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે. જેમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોત પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.