બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Rajasthan Hospital in Ahmedabad reduced the bed charge Of corona patients

સવલત / અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે કોરોના દર્દીઓને આપી રાહત, પ્રતિદિન બેડના ચાર્જમાં કર્યો ઘટાડો

Shyam

Last Updated: 07:31 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે વોર્ડમાં પ્રતિદિન બેડનો દર રૂપિયા 8,100થી ઘટાડીને 5,100 કર્યો

  • કોરોના મહામારી વચ્ચે પ્રશંસનિય નિર્ણય
  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે લીધો નિર્ણય
  • હોસ્પિટલ દ્વારા સારવારના ભાવમાં કર્યો ઘટાડો

કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલો મનફાવે તેવા ભાવ વસૂલી રહી છે ત્યારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે પોતાના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. સરકારે નક્કી કરેલાં ભાવથી પણ ઓછા દરે લોકોને સારવાર આપવાનું હોસ્પિટલના ટ્રસ્ટીમંડળે નક્કી કર્યું છે. રાજસ્થાન હોસ્પિટલે વોર્ડમાં બેડનો દર રૂપિયા 8,100થી ઘટાડીને 5,100 કર્યો છે. વેન્ટિલેટર વગર ICU માટે રૂપિયા 11,200 ચાર્જ કર્યો છે. જ્યારે વેન્ટિલેટર સાથે ICU માટે રૂપિયા 14,600 ચાર્જ અને HDU માટે રૂપિયા 7,300 ચાર્જ કર્યો છે. રાજસ્થાન હોસ્પિટલ જેવું જ પગલું અન્ય હોસ્પિટલો લે તો કોરાનાકાળમાં લોકોને મોટી રાહત મળે તેમ છે.

લાંબા સમય બાદ અમદાવાદમાં થોડા રાહતના સમાચાર દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે અને ગઈકાલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની લાંબી લાઈનમાં પણ ઘટાડો થયો છે. એટલુ જ નહીં પ્રથમ વખત 50 કરતા વધુ ઓક્સીજન બેડ સીવીલ મેડીસીટી કેમ્પસમાં ખાલી હોવાના પણ સમાચારા સામે આવી રહ્યા છે. આ તમામ દ્વશ્યો જોતા લાગી રહ્યું છે કે જો અમદાવાદ તેમજ ગુજરાતીઓ જો ઘરમાં રહેશે તો કોરોનાની બીજી વેવને આપણે હરાવી શકીશું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટને અને ખાસ કરીને સુપ્રિટેન્ડેનને જામણે રાત દિવસ જોયા વગત સતત કામ કર્યું અને સિવિલ હોસ્પિટલની બહાર પડી રહેલા એમ્બ્યુલન્સના કાફલાને ઓછો કરવા માટે સતત મહેનત કરી હતી. એક પણ ફરિયાદ વગર સિવિલ હોસ્પિટલની તમામ ટીમો સતત કામ કરી રહી છે અને કદાચ એના કારણે જ આવી મહામારીમાં 80થી 100 એમ્બ્યુલન્સ લાઈનમાં હોવા છતાં તેઓએ હિંમ્મત હાર્યા વગર કામ કર્યું અને કરી રહ્યા છે. જેના લીધે જ સિવિલમાંથી દર્દીઓ જલ્દી રિકવર થઈ ઘરે જઈ રહ્યા છે અને સિવિલમાં આજે 50 કરતા વધુ ઓક્સિજન બેડ ખાલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ