બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in Rajkot, worries of farmers
Last Updated: 05:53 PM, 27 September 2019
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વાગદુડ ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો તથા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદને લીધે રસ્તો બંધ થઇ જતા લોકોને ભરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી દિવસોમાં દ. ગુજરાત અને ઉ. ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તોફાન વરસાદ માટે જવાબદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.