બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Rahul Gandhi a defamation case in Surat court

સુરત / માનહાનિ કેસને લઈને આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં રહેશે હાજર

Kiran

Last Updated: 08:55 AM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હારજ રહેશે, રાહુલ ગાંધીના સ્વાગત માટે પ્રદેસ કોંગ્રેસના તેનાઓ દ્વારા સ્વાગતની તૈયારીઓ કરાઈ

માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી
માનહાનિ કેસમાં કર્ણાટકના 2 સાક્ષીઓની જુબાની લેવાય
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરશે

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના છે ત્યારે પ્રદેશ કોગ્રેસ નેતા દ્વારા પણ રાહલુ ગાંધીના સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 

માનહાનિ કેસમાં કર્ણાટકના 2 સાક્ષીઓની જુબાની લેવાય

સુરત કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવાનો નિર્દેશ કરતા આજે તેઓ ગુજરાતમાં આવી રહી છે ત્યારે કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી પ્રદેશ કોગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. મહત્વનું છે કે રાહુલ  ગાંધી આજે બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને 3 વાગ્યે કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના સ્વગત માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પણ સુરતમાં હાજર રહેશે. તેમજ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ સુરતમાં હાજર રહેશ. 

રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં રહેશે હાજર 

મહત્વનું છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવનારને લઈને કરેલી ટિપ્પણી બદલ સુરતના પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ ચાલી રહ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે.

માનહાનિ કેસમાં કર્ણાટકના 2 સાક્ષીઓની જુબાની લેવાય

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ ચાલી રહ્યો છે, જોકે હાલ પૂર્ણેશ મોદી રાજ્યના માર્ગ મકાન મંત્રી બન્યા છે ત્યારે હવે કેસને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. માનહાનિ કેસને લઈને હાઈકોર્ટના નિર્દેશ બાદ કર્ણાટકના બે સાક્ષીની જુબાની લેવાઈ છે,ત્યારે હવે ફર્ધર સ્ટેન્ટમેન્ટ માટે રાહુલ ગાંધીને ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે જેને લઈ રાહુલ ગાંધી તા.29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહે તેવું જણાઈ રહ્યું છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ