બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / prithvi shaw selfie row bhojpuri actress sapna gill exclusive interview

આક્ષેપ / 'મારા પ્રાઇવેટ પાર્ટસ પર હાથ લગાવ્યો': પૃથ્વી શૉ પર સપનાનો અતિગંભીર આરોપ, કહ્યું મને લાફા પણ માર્યા

Premal

Last Updated: 03:01 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ભોજપુરી અભિનેત્રી સપના ગિલની પૃથ્વી શૉ સાથે મારામારી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે સપના તરફથી પૃથ્વી પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં છે.

  • પૃથ્વી શૉ સાથે મારામારી કરવાના આરોપમાં સપના ગિલની કરાઈ હતી ધરપકડ 
  • હવે સપનાએ પૃથ્વી પર લગાવ્યાં ગંભીર આરોપ
  • પૃથ્વી શૉએ મારા પ્રાઈવેટ પાર્ટ પર પણ માર્યુ 

મેં કોઈ ગેરવર્તન કર્યુ નથી: સપના ગિલ 

સપના ગિલ હાલમાં ખૂબ ચર્ચામાં આવી હતી. ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે મારામારી કર્યા બાદ સપના ગિલનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ મામલે એક ન્યુઝ ચેનલે તેમની સાથે ખાસ વાતચીત કરી છે. સપનાએ વાતચીત દરમ્યાન ક્રિકેટર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યાં છે. સપના ગિલનુ સ્પષ્ટ કહેવુ છે કે તેમણે કોઈ પણ પ્રકારનુ કોઈ ગેરવર્તન કર્યુ નથી. 

પોલીસે કરી હતી સપના ગિલની ધરપકડ 

સપના ગિલે પૃથ્વી શૉ પર મારામારીનો પણ આરોપ લગાવ્યો અને તેમની સામે કેસ પણ નોંધ્યો છે. ખરેખર, આ મારામારી થયા બાદ પૃથ્વી શૉના મિત્રોએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે સપના ગિલની ધરપકડ કરી હતી. 

'હું પૃથ્વી શૉને જાણતી નથી'

સપનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૃથ્વી શૉએ એવા લોકોને માર્યા અને અપશબ્દો કહ્યાં. તે તેવા લોકોને જાણતી પણ નહોતી કે તેઓ કોણ છે અને ક્યાથી આવ્યાં છે. જો વાત સેલ્ફીની છે તો તે કોઈ સેલ્ફી લેવા ગઈ નહોતી. કારણકે તમે જેને જાણતા હોય તેની સાથે સેલ્ફી લઇ શકો. તેમણે પૃથ્વી શૉ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપોને ખોટા ગણાવ્યાં છે. સપનાએ કહ્યું કે પૃથ્વીએ તેમના મિત્રને માર્યુ અને જ્યારે તે તેના મિત્રને બચાવવા ગઇ તો તેની સાથે પણ મારામારી કરી અને તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ માર્યુ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ