બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Prime Minister Narendra Modi tries his hands at traditional Indonesian musical instruments in bali

ઈન્ડોનેશિયા / VIDEO : બાલીમાં ભારતીય સમુદાયના પ્રસંગમાં પરિચિત અંદાજમાં PM મોદી, વાદ્ય યંત્ર લઈને વગાડવા લાગ્યા

Hiralal

Last Updated: 03:22 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ તેમની હંમેશની ટેવ મુજબ ઈન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં વાદ્ય યંત્ર વગાડ્યું હતું.

  • પીએમ મોદી બાલીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પહોંચ્યાં 
  • કાર્યક્રમ સ્થળે સ્વાગતમાં આવેલા કલાકારોના વાદ્ય યંત્ર પર હાથ અજમાવ્યો
  • કલાકાર પાસેથી દાંડિયા લઈને વાદ્ય મંત્ર બજાવ્યું
  • અંતમાં કલાકાર અને મોદીએ એકબીજાને હાથ જોડ્યાં 

ઈન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલા જી20 શિખર સંમેલનમાં હાજરી આપવા આવેલા પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાય દ્વારા ગોઠવવામાં આવેલા એક કાર્યક્રમમાં પહોંચ્યાં હતા. કાર્યક્રમના સ્થળના ગેટ પર પહોંચ્યાં બાદ તેમનો ચિર પરિચિત અંદાજ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ તેમના સ્વાગતમાં કલાકારો દ્વારા વગાડવામાં આવી રહેલા વાદ્ય યંત્ર પર હાથ અજમાવ્યો હતો અને કલાકાર પાસેથી વાદ્ય યંત્ર લઈને પોતે વગાડવા લાગ્યા હતા. 

આ પહેલા પીએમ મોદી બાયડનને મળ્યાં 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ ( G20 Summit ) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન G20 સમિટ શરૂ થતાં બંને નેતાઓએ કેટલીક હળવા ક્ષણો શેર કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરાયેલ ફોટામાં વિશ્વની બે મહાસત્તાઓના મુખ્ય નેતાઓ હાથ મિલાવતા અને હસતા જોવા મળે છે. આ પહેલા પીએમ મોદી ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા.

G-20 સમિટ ( G20 Summit ) નું પ્રથમ સત્ર 
બાલીમાં હાલ G-20 સમિટ ( G20 Summit ) નું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પીએમ મોદી અને જો બિડેન સિવાય ઘણા દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 17મી G-20 સમિટ ( G20 Summit ) માં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે.  આ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ ત્રણ દિવસીય મુલાકાત છે. પીએમ અહીં 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ 10 વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ