ખબર-અંતર / રિષભ પંતના અકસ્માતથી PM મોદી પણ ચિંતામાં, ફોન પર માતા સાથે કરી વાતચીત

prime minister narendra modi talked to rishabh pant mother after pants car accident

વડાપ્રધાન મોદીએ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પંતની માતા સાથે ફોન પર વાત કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનો ભયાનક કાર અકસ્માત થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ