બિનસચિવાલય / પેપરલીક મામલે પોલીસનું ભેદી મૌન, 'તપાસ ચાલુ છે'નું એક જ રટણ

બિનસચિવાલય પેપરલીક મામલે રેન્જ IGએ પત્રકાર પરિષદ કરી હતી પરંતુ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ ઘણા સવાલના જવાબ આપવાથી ટાળ્યા અને તપાસ ચાલુ છે એમ જ કહ્યું હતું .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ