બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / pm narendra modi deliver state of the world special address at world economic forum davos agenda
Last Updated: 08:07 AM, 17 January 2022
ADVERTISEMENT
વિશ્વ આર્થિક મંચ ‘વિશ્વની સ્થિતિ’ પર વિશેષ સંબોધન કરશે પીએમ મોદી
વિશ્વ આર્થિક મંચના ઓનલાઈન આયોજિત થવા જઈ રહેલા 5 દિવસીય દાવોસ એજન્ડા શિખર સંમેલનના પહેલા જ દિવસે સોમવારે પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ‘વિશ્વની સ્થિતિ’ વિષય પર વિશેષ સંબોધન કરશે. પીએમ મોદીનું વિશેષ સંબોધન આજે સાંજે 8.30 વાગે થશે. દાવોસ એજન્ડા શિખર સંમેલનનું આયોજન સતત બીજા વર્ષે ડિજિટલ રીતે થઈ રહ્યું છે.
ADVERTISEMENT

2 વર્ચ્યૂઅલ સત્ર થશે જેમાં પહેલો કોવિડ 19 પર અને બીજો ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રોદ્યોગિકી મદદ
ADVERTISEMENT
શિખર સંમેલનની શરુઆત સોમવારે જિનપિંગના સંબોધનની સાથે થશે. આ બાદ 2 વર્ચ્યૂઅલ સત્ર થશે જેમાં પહેલો કોવિડ 19 પર અને બીજો ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રોદ્યોગિકી મદદ પર હશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતરેસ પણ સંમેલનને સંબોધિત કરશે
ADVERTISEMENT
જિંનપિંગ બાદ પીએમ મોદી સંમેલનને સંબોધિત કરશે. તે બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતરેસ સંમેલનને સંબોધિત કરશે. ઈઝરાઈલના પીએમ નેફ્તાલી બેનેટ અને જાપાના પીએમ કિશિદા ફુમિયોનું સંબોધન મંગળવારે થશે.

ADVERTISEMENT
આ કાર્યક્રમનો વિષય વિશ્વની સ્થિતિ
કાર્યક્રમની જાહેરાત કરતા ડબ્લ્યૂઈએફે કહ્યું કે દાવોસ એજન્ડા 2022 એવું પહેલુ વૈશ્વિક મંચ હશે. જ્યાં વિશ્વભરના મહત્વપૂર્ણ નેતા 2022 માટે પોતાના દ્રષ્ટિકોણ શેર કરશે. આ કાર્યક્રમનો વિષય વિશ્વની સ્થિતિ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.