બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / PM Modi Speaks In Last Parliament Session Before General Election

ધન્યવાદ પ્રસ્તાવ / 'ચૂંટણીમાં વિઝીટર ગેલેરીમાં હશે વિપક્ષ, 'એક પ્રોડક્ટ' લોન્ચ કરવામાં કોંગ્રેસની દુકાનને તાળું', PM મોદી

Hiralal

Last Updated: 05:47 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ આપતાં પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર કટાક્ષ કર્યો હતો.

  • રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં પીએમ મોદીનો ધન્યવાદ પ્રસ્તાવ 
  • વિપક્ષ પર કર્યો મોટો વાર, કહ્યું- આવતી ચૂંટણીમાં વિઝિટર ગેલેરીમાં હશે વિપક્ષ 
  • એક પ્રોડક્ટને લોન્ચ કરવામાં કોંગ્રેસને પોતાની દુકાન લોક કરવી પડી

પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લઈને તેમના પર કટાક્ષ કર્યો હતો. વિપક્ષે જે સંકલ્પ કર્યો છે તેની હું પ્રશંસા કરુ છું. આનાથી મારા અને દેશના આત્મવિશ્વાસ પાક્કો થયો છે કે તેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રોકાવાનો સંકલ્પ કર્યો છે જે રીતે તમે ઘણા દાયકાઓથી અહીં બેઠા હતા, તેવી જ રીતે હવે લોકો પણ ઘણા દાયકાઓ સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ પૂરો કરશે. મોદીએ કહ્યું કે, આજકાલ તમે (વિપક્ષ) જે રીતે મહેનત કરી રહ્યા છો. મને ખાતરી છે કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. અને તમે ચોક્કસ પણે અમારા કરતા વધુ ઊંચાઇએ પહોંચશો અને આગામી ચૂંટણીમાં તમે વિઝીટર ગેલેરીમાં જોવા મળશો.

ક્યાં સુધી વિપક્ષ સમાજમાં ભાગલા પાડતો રહેશે? 
પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ક્યાં સુધી વિપક્ષ સમાજમાં ભાગલા પાડતો રહેશે. આ લોકોએ દેશને ખૂબ જ તોડી નાખ્યો છે. આજે ચૂંટણીનું વર્ષ છે, આપણે સખત મહેનત કરીએ. કંઈક નવું લાવો.

એક પ્રોડક્ટને લોન્ચ કરવામાં કોંગ્રેસને પોતાની દુકાન લોક કરવી પડી 
પરિવારવાદ પર મોટો કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે દેશ જેટલો પરિવારવાદનો ભોગ બન્યો છે, તેટલું જ નુકસાન ખુદ કોંગ્રેસે પણ સહન કર્યું છે. પરિવારવાદની તો સેવા કરવી પડે. ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી શિફ્ટ થઈ ગયા. આ બધા પરિવારવાદનો ભોગ બન્યાં છે. એક જ પ્રોડક્ટને ફરી ફરીને લોન્ચ કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસને પોતાની દુકાન લોક કરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પાસે સારા વિપક્ષ બનવાની મોટી તક હતી. દસ વર્ષ ઓછા નથી. પણ એ જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યો. વિપક્ષમાં કેટલાક સારા લોકો છે, તેઓએ તેમને ઉભરવા પણ દીધા નહોતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ