Daily Dose / PM મોદીએ ખેડૂતોના ખાતામાં જમા કર્યા રૂપિયા, નથી આવ્યા તો આ રીતે મેળવો

હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 2 હજાર રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવ્યા છે. પણ જો તમને આ હપ્તાનો લાભ નથી મળ્યો તો ચિંતા ન કરતાં, અમે તમને તમામ માહિતી આપીશું, જેમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો છો, જો તમને કિસાન નિધિના 2 હજાર નથી મળ્યા તો તમારે શું કારવાનું રહેશે એ બધી જ વિગત જણાવાઈ છે. જુઓ સમગ્ર માહિતી માટે Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ