બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Please kill me by strangling me, this Bollywood actress fed up with financial hardship

દુખદ / પ્લીઝ મારુ ગળું દબાવીને મારી નાખો, આર્થિક તંગીથી કંટાળેલી બોલીવુડની આ અભિનેત્રીએ વ્યથા ઠાલવી

Hiralal

Last Updated: 09:49 PM, 15 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક તંગીથી કંટાળેલી બોલીવુડ અભિનેત્રી સવિતા બજાજે પોતાને મારી નાખવાની માંગણી કરી છે.

  • બોલીવુડ અભિનેત્રી સવિતા બજાજને મોટી આર્થિક તંગી
  • કંટાળેલી સવિતા બજાજે પોતાને મારી નાખવાની માંગણી કરી 
  • અનેક બીમારીઓથી પીડિત, સારવારના પણ પૈસા નથી 
  • સવિતા બજાજ 50 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે 

સવિતા બજાજને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે ત્યાં બેઠેલા સ્ટાફને સવિતા કહેવા લાગી કે પ્લીઝ કોઈ મારુ ગળું દબાવીને મારી નાખો. મારે આવી જિંદગી જીવવી નથી. તેનાથી તો સારુ કે મારુ મોત થઈ જાય. મારુ આ દુનિયામાં કોઈ નથી. જે મારી સંભાળ રાખી શકે.

બોલીડુવની જાણીતી અભિનેત્રી સવિતા બજાજના આ શબ્દો ચિંતા કરાવી મૂકે તેવા છે પરંતુ સવિતા પોતાની આર્થિક તંગથી એટલી બધી કંટાળેલી છે કે તેને મોત સિવાય બીજું કશું સુઝતું નથી. સવિતા હાલમાં અનેક પ્રકારની બીમારીઓથી પીડાઈ રહી છે તેની પાસે સારવાર કરાવાના પણ પૈસા નથી. તે કહે છે કે મારી સ્થિતિ જરા પણ સારી નથી. મારુ અહી કઓી નથી. મેં પૈસા તો ઘણા કમાવ્યા હતા પરંતુ બધા સારવારમાં ખર્ચાઈ ગયા. બેન્કમાં મારી પાસે ફક્ત 35 હજાર હતા તે પણ વપરાઈ ગયા.

પ્લીઝ મને મારી નાખો, મારી આવી જિંદગી નથી જોઈતી
સવિતાએ જણાવ્યું કે આટલી ઉમરે કોઈને પાસે મદદ માંગવી મને સારુ લાગતું નથી. તેનાથી તો સારુ છે કે ઉપરવાળો મને ઉપાડી લે. કોઈ પણ મને મદદ કરતું નથી. મારી આવી જિંદગી જીવવી નથી તેના કરતા તો મરુ જઈ તો સારુ. 

સવિતા બજાજે 50 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે
સવિતા બજાજે નદિયા કે પાર, નિશાંત, નજરાના, બેટા હો એસા સહિતની 50 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હાલમાં તેઓ અનેક પ્રકારની બપીમારીઓ પીડાઈ રહ્યાં છે અને તેમની પાસે સારવાર કરાવવાના પણ પૈસા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ