બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Plane Door Blows Out Mid-Air, Passenger's Video Captures Horror

એક્સિડન્ટ / VIDEO : 171 પ્રવાસીઓએ હવામાં જ કર્યાં 'મોતના દર્શન', વિમાનમાં ભયાનક 'વંટોળિયો' ઉપડતાં અણધાર્યું બન્યું

Hiralal

Last Updated: 05:52 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલાસ્કા એરલાઈન્સના એક વિમાનનો હવામાં જ દરવાજો ઉડી જતાં 171 પ્રવાસીઓમાં અફરાતફરી મચી હતી.

  • અલાસ્કા એરલાઈન્સના વિમાન સાથે હવામાં એક્સિન્ડટ
  • ઉપડતાં જ દરવાજો હવામાં ઉડી ગયો
  • 171 પ્રવાસીઓમાં મચ્યો હડકંપ 

અલાસ્કા એરલાઇન્સ બોઇંગ 737-9 મેક્સ વિમાનનો દરવાજો આજે ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ હવામાં ઉડી ગયો હતો. આ ઘટના જોઇને વિમાનમાં હાજર મુસાફરોમાં જબરી અફરાતફરી મચી હતી. દરવાજો ઉડી જતાં વિમાનમાં બહારથી જોર જોરથી હવા આવવા લાગી હતી અને લોકો ડરના માર્યાં થરથર ધ્રૂજી રહેલા જોવામાં આવતાં હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સેન્ટર-કેબિન એક્ઝિટ ડોર એરક્રાફ્ટથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો. દરવાજો ઉખડી જતાં જ ત્યાં હાજર લોકો ખૂબ જ ડરી ગયા હતા. વિમાન 16,325 ફૂટની ઉંચાઇએ પહોંચે તે પહેલાં તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ પરત લઇ જવામાં આવ્યું હતું.

વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ 
આ ઘટના બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરી દેવાયું હતું. અલાસ્કા એરલાઇન્સે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "એએસ 1282 પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, સીએ (કેલિફોર્નિયા) એ આજે સાંજે રવાના થયાના થોડા સમય પછી એક ઘટનાનો અનુભવ કર્યો હતો. ફ્લાઇટ પોર્ટલેન્ડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે સલામત રીતે પરત આવી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું થયું અને જ્યારે પણ તે પ્રકાશમાં આવશે ત્યારે વધુ વિગતો શેર કરીશું. 

હવામાં દરવાજો ઉડી જતાં શું બન્યું
હવામાં પ્લેનનો દરવાજો ઉડી જતાં હવા અંદર આવવા લાગી હતી. મુસાફરોના માથાના વાળ વંટોળિયો આવે તેમ ઉડવા લાગ્યાં હતા. પ્રવાસીઓ ડરના માર્યાં એકબીજાને લપાઈ ગયા હતા. એકંદરે બધા પ્રવાસીઓ ડરી ગયાં હતા. જોકે વિમાનને તાબડતોબ નીચે ઉતારી દેવામાં આવ્યું હતું હવે જો આવી ઘટના હજારો ફૂટ ઉપર બની હોત તો શું થાત તેનો વિચાર આવી જતા મુસાફરોને કમકમા આવી ગયાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ