બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાડકાંને લોખંડની જેમ મજબૂત બનાવે છે આ સુપરફૂડ, વજન પણ ઘટાડે છે, જાણો ફાયદા
7 ફોટો ગેલેરી
Last Updated: 08:01 AM, 6 September 2025
1/7
2/7
હાડકાં મજબૂત માટે મખાના શ્રેષ્ઠ સુપરફૂડ માનવામાં આવે છે. તે હાડકાંની ડેન્સિટી વધારવામાં અને ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. કેલ્શિયમ સિવાય મખાનામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે હાડકાંને અંદરથી મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે.
3/7
મખાના ઓછી કેલરી અને વધુ ફાઇબર ધરાવતો ખોરાક છે, જે તમને લાંબા સમય સુધી એનર્જીથી ભરપૂર રાખે છે, કુલ કેલરીના સેવનને ઘટાડે છે અને ભૂખને કાબૂમાં રાખે છે. તે લોહીમાં સુગર અને ઇન્સ્યુલિન સંવેદનશીલતાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે સ્વસ્થ મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે. આ જ કારણ છે કે મખાના વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે.
4/7
5/7
6/7
7/7
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ