બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / VTV વિશેષ / Ganesh Chaturthi Celebration / અન્ય જિલ્લા / 'છાવા' થીમથી માંડીને ગણપતિ પર્વનું નોઈસ ફ્રી સેલિબ્રેશન, VTVના વાચકોના ગણેશજીના દર્શન કરો એક ક્લિકમાં

photo-story

12 ફોટો ગેલેરી

Ganesh Chaturthi 2025 / 'છાવા' થીમથી માંડીને ગણપતિ પર્વનું નોઈસ ફ્રી સેલિબ્રેશન, VTVના વાચકોના ગણેશજીના દર્શન કરો એક ક્લિકમાં

Last Updated: 12:16 PM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે. બાપ્પા આજે લોકોના ઘરે-ઘરે અને પંડાળોમાં સ્થાપિત થયા છે. અને આજથી 10 દિવસ સુધી આ પર્વ ચાલવાનો છે ત્યારે VTV Digital ના વાચકો પણ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને વાચકોએ ખાસ અમારી સાથે તેમના ઘર આંગણેથી ગણપતિ પર્વના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે.

1/12

photoStories-logo

1. વાચકોના ગણેશ

આજે ગણેશ ચતુર્થી પર્વ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. સિદ્ધપુરના શ્રીમાળી પરિવારના ગણપતિ

પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં આવેલ રામદેવ ટાઉનશિપમાં શ્રીમાળી અજીતભાઇ ગોવિંદભાઈના ઘરે સતત પાંચમાં વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. વર્ષે તેમના ઘરે અંદાજે 5 ફૂટ જેટલા ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. 'અંશુ ચા રાજા' - હેન્ડમેડ ડેકોરેશન

પ્રજીત ડામોરના ઘરે 'અંશુ ચા રાજા' ની પધરામણી થઈ છે. આ ગણપતિની ખાસિયત એ છે કે તેનું તમામ ડેકોરેશન હાથે કરેલું છે. અને વિકી કૌશલના છાવા થીમ પર આ ગણપતિ બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. અજીત મૈસૂરિયા, નવસારી

નવસારીના સુથારવાડ, કસ્બાપરના અજીત ભાઈએ તેમના ઘરે નાના સુંદર મજાના ગણપતિની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. ભાવનગરના સિદ્ધાર્થ ભાઈના ગણેશ

મૂળ ભાવનગર અને હાલ મીરા રોડ, મુંબઈ ખાતે રહેતા આઈ.ટી ઈજનેર નીરવ બારૈયા અને તેમના ધર્મપત્ની પાયલ બારૈયા દ્વારા તેમના ઘરમાં રહેલી મૂર્તિ નો ઉપયોગ કરી સુંદર ડેકોરેશન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. સચદેવ પરિવારના ગણેશ

ડૉ, વર્ષા સચદેવ મણિનગર, ના ઘરે ચાંદીના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. ધર્મેન્દ્ર તિવારીના નોઈસ ફ્રી ગણેશ

મુંબઈના તિલક નગર વિસ્તારમાં માટીના ગણેશની સ્થાપના કરવામાંઆવી છે. અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે આ વખતે સેલિબ્રેશનમાં કોઈ DJ કે સ્પીકરનો ઉપયોગ સોસાયટીના રહીશોએ કર્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. ભાવિકના ભાવમય ગણેશ

ભાવિક ભાઈના ઘરે પર્પલ થીમમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડના ડેકોરેશન સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. શિવાની કલાલ, અમદાવાદ

અમદાવાદના શિવાની કલાલના હાથમાં મોદક અને સફેદ સાફામાં ગણપતિજી બિરાજમાન થયેલા નજર આવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. ટેન્કમાં અષ્ટવિનાયક

દસ્ક્રોઇ તાલુકામાં ઉંદરેલ ગામમાં એક ટેન્ક બનાવટી કંપનીએ ટેન્કમાં જ અષ્ટવિનાયકની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. આ લિન્ક પર કરો ચેક

તમે મોકલાવેલા Photos જોવા માટે https://www.vtvgujarati.com/ganesh-chaturthi-celebration આ લિન્ક પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. તમે પણ ભાગ લો

જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Vishesh Ganpati 2025 Ganesh Chaturthi 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ