બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / VTV વિશેષ / Ganesh Chaturthi Celebration / અન્ય જિલ્લા / 11 વર્ષના બાળકે જાતે બનાવેલા ગણપતિથી લઈ...., VTVના વાચકોના ગણેશજીના દર્શન, એક ક્લિકમાં

photo-story

9 ફોટો ગેલેરી

Ganesh Chaturthi 2025 / 11 વર્ષના બાળકે જાતે બનાવેલા ગણપતિથી લઈ...., VTVના વાચકોના ગણેશજીના દર્શન, એક ક્લિકમાં

Last Updated: 12:17 PM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે. બાપ્પા આજે લોકોના ઘરે-ઘરે અને પંડાળોમાં સ્થાપિત થયા છે. અને આજથી 10 દિવસ સુધી આ પર્વ ચાલવાનો છે ત્યારે VTV Digital ના વાચકો પણ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને વાચકોએ ખાસ અમારી સાથે તેમના ઘર આંગણેથી ગણપતિ પર્વના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે.

1/9

photoStories-logo

1. VTV Digital વાચકોના ગણપતિ

આજે ગણેશ ચતુર્થી પર્વ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. હિમાની સોલંકીના ગણપતિ

હિમાની સોલંકી નામના વાચકે તેમના ઘરે ગણપતિનું સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે. ગણપતિના હાથમાં કમળ સાથે રોશની અને ફૂલોથી બાપ્પા ડીપી ઉઠયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. કુકડીયા શ્રેયાંશના વિઘ્નહર્તા

કુકડીયા સુરેશ ભાઈએ પણ તેમના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. અને બાપ્પા પગ પર પગ ચઢાવીને આંખોથી હસતાં દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. લિઝા લખમની

લિઝાના ઘરે પણ ગણપતિ દાદાની પધરામણી થઈ છે અને લાલ રંગમાં દાદા સોહામણા લાગી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. પાટણના વિક્રમના ઇકો ફ્રેન્ડલી ગણપતિ

પાટણ શહેરના ખોડિયારપુરા વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ઠાકોર વ્રજસિંહ વિક્રમસિંહે પોતાની સર્જનાત્મકતા વડે ગણેશ ચતુર્થી નિમિત્તે માટીની સુંદર મૂર્તિ તૈયાર કરી છે. ધોરણ 5માં અભ્યાસ કરતા વ્રજસિંહે માત્ર 25 મિનિટમાં જ આ અનોખી મૂર્તિ તૈયાર કરી હતી. આ અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં પ્લાસ્ટિક કલરનો ઉપયોગ કર્યો નથી. આ પ્રયાસ નવી પેઢીને પણ હસ્તકલા અને પર્યાવરણપ્રેમી ઉજવણી તરફ પણ પ્રેરિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. વિપુલ જોશીના ગણપતિ

VTV Digital ના વાચક વિપુલ જોશીએ પણતેમના ઘરે પરંપરાગત શૈલીથી ગણપતિની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. અમી દેસાઈના ઈકો ફ્રેન્ડલી ગણપતિ

અમદાવાદ, બીમા નગર અમદાવાદના રહેવાસી અમી દેસાઇ વર્ષોથી તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ વ્હાઇટ અને રેડ કલર કોમ્બિનેશનમાં નયન રમ્ય લાગી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. આ લિન્ક પર કરો ચેક

તમે મોકલાવેલા Photos જોવા માટે https://www.vtvgujarati.com/ganesh-chaturthi-celebration આ લિન્ક પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. તમે પણ ભાગ લો

જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Vishesh Ganesh Chaturthi 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ