બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Ganesh Chaturthi Celebration / ઓપરેશન સિંદૂર, પ્રાકૃતિક એનર્જીથી માંડીને ચંદ્રયાન સુધી કરો દર્શન વાચકોના ગણેશના માત્ર એક ક્લિકમાં

photo-story

13 ફોટો ગેલેરી

Ganesh Chaturthi 2025 / ઓપરેશન સિંદૂર, પ્રાકૃતિક એનર્જીથી માંડીને ચંદ્રયાન સુધી કરો દર્શન વાચકોના ગણેશના માત્ર એક ક્લિકમાં

Last Updated: 04:01 PM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થીના પાવન અવસરે VTV Digitalના વાચક ભક્તોના ઘરે પણ બાપ્પા પધાર્યા છે. અને આ પ્લેટફોર્મથી તેઓ તેમના ઘરે કે સોસાયટીમાં બિરાજેલ ગજાનનના અન્ય વાચકો પણ દર્શન કરી શકે તે માટે બાપ્પાની તસવીરો અમારી સાથે શેર કરી છે. ચાલો વાચકોના બાપ્પાના દર્શન કરીને ધન્ય થઈએ.

1/13

photoStories-logo

1. વાચકોના ગણેશ

આજે ગણેશ ચતુર્થી પર્વ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. બાપ્પાને 56 ભોગ

ગણેશ ભક્ત વિશાલ ગોસ્વામીએ તેમના ઘરે ગણેશજીને 56 ભોગનો પ્રસાદ ધરાવ્યો તેની તસવીરો શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. બાળકોના મિત્ર ગણેશ

સ્વયમ રેસિડન્સી, સુરતથી એક નાની બાળકીએ તેના ઘરે સુંદર મજાનાં ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. ઓપરેશન સિંદૂર થીમ રક્ષક ગણેશ

શિવરાજ સિંહ સોલંકી અને સુરતમાં સાફલ્ય યુવક મંડળે મળીને ઓપરેશન સિંદૂર થીમ પર સુંદર મજાનો ગણપતિ પંડાલ તૈયાર કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. સૌર અને પવન ઉર્જાનો સંદેશ

સંદીપ જેપીવાલા, રાધનપુર મહેસાણા ખાતે રહેલા ગણેશ ભક્તે ખાસ આ વર્ષે વિશેષ પ્રકારની થીમ બનાવી છે. આ થીમમાં સૌર ઊર્જા અને પવન ઊર્જા પર આધારિત માળખું રજૂ કરવામાં આવ્યું છે. પ્રકૃતિને સંરક્ષણ મળે અને ભવિષ્યમાં ઊર્જા માટે સસ્ટેનેબલ વિકલ્પો વિકસે તેવો સંદેશ આપવા માટે વિવિધ સરકારી ઇમારતો, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, ઓફિસ, ક્વાર્ટર વગેરે મોડલ બનાવીને તેમાં સોલાર પેનલ્સ અને પવનચક્કી દ્વારા વીજળી કેવી રીતે મેળવવી તે દર્શાવાયું છે. આ થીમ દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો છે કે આપણે સૌએ પર્યાવરણપ્રેમી બનીને નવીન ઊર્જાસ્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પ્રદૂષણ ઓછું થાય અને આવનારી પેઢીને સ્વચ્છ અને હરિત પર્યાવરણ મળી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સોમનાથ ભક્ત મંડળ

કુલદીપ મિસ્ત્રી અને શ્રી સોમનાથ ભક્ત મંડળ, ખંભાત ગ્રુપ દ્વારા ગણપતિની રંગેચંગે સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. ભક્તિભાવપૂર્વક સ્થાપન

કલ્પેશ ખંત મહીસાગરથી એક ગણેશ ભક્તે જણાવ્યું કે વડાઝાંપાના ધોળીઘાટી ફળીયામાં ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી. “ગણપતિ બાપ્પા મોરિયા” ના ઘોષ સાથે લોકોમાં ભક્તિ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. શિવજી અને ગણેશ એકસાથે

રાજકોટથી ગુડ ટાઈમ ફાઉન્ડેશન દ્વારા ગણપતિની સ્થપના કરવામાં આવી છે. આ દરમિયાન પંડાલમાં શિવજી અને ગણેશ સાથે સાથે બિરાજમાન થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. મંગળ પર ગણેશ

દિગેન્દ્ર ચંદ્રેશા, જામનગરથી તેમના ઘરમાં હાથે બનાવેલ ચંદ્રયાનમાં ગણપતિની સ્થપના કરવામાં આવી છે. આ સમગ્ર ડેકોરેશન તેમણે જાતે બનાવીને કર્યું છે. \

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ગાંધીના ગણેશ

ભાવિન ગાંધીના ઘરે ગણપતિની વિશેષ સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. ધ્રુપલ દાનીધરીયા

ધ્રુપલ ભાઈ તેમના ઘરે છેલ્લા 8 વર્ષથી ગણેશ સ્થાપના કરે છે. તેમણે તેમના પરિવાર સાથે મળીને બાપ્પાને 56 ભોગ ધરાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. આ લિન્ક પર કરો ચેક

તમે મોકલાવેલા Photos જોવા માટે https://www.vtvgujarati.com/ganesh-chaturthi-celebration આ લિન્ક પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. ભાગ લેવા આટલું કરો

તમે પણ ભાગ લો જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Vishesh Ganpati 2025 Ganesh Chaturthi 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ