બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Ganesh Chaturthi Celebration / અન્ય જિલ્લા / VTVના વાચકોએ બનાવ્યા ઓપરેશન સિંદૂર થીમના ગણેશ પંડાલ, એક ક્લિકમાં કરો દર્શન

photo-story

13 ફોટો ગેલેરી

Operation Sindoor / VTVના વાચકોએ બનાવ્યા ઓપરેશન સિંદૂર થીમના ગણેશ પંડાલ, એક ક્લિકમાં કરો દર્શન

Last Updated: 02:05 PM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણપતિ મહોત્સવ દેશ વિદેશમાં જે શ્રદ્ધા અને ભક્તિભાવથી યોજાય છે તે ખરેખર એક ઉત્સવ જેવું હોય છે. VTV Digital ના વાચકોએ પણ તેમના ઘરે બાપ્પાની પધરામણી કરી છે અને હવે બાપ્પાની વિદાયના દિવસો નજીક છે ત્યારે ચાલો તમે પણ કરો રીડર્સના અષ્ટવિનાયકના દર્શન.

1/13

photoStories-logo

1. વાચકોના ગણેશ

રાજ્યભરમાં ભક્તો દ્વારા વિવિધ થીમ અને આકર્ષક પંડાલોમાં વિઘ્નહર્તા ગણપતિની ભવ્ય સ્થાપના અને ઉજવણી થઈ રહી છે ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. યાજ્ઞિક પરમાર

યાજ્ઞિક નામના ગણેશ ભક્તે તેમના ઘરે માટીના ગણપતિની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. હોસ્પિટલથી લઈ વૃદ્ધાશ્રમ સુધીની ઝાંખી

વાપીના પાયલ શાહે તેમના ઝંડા ચોકના યુવા મિત્ર મંડળ પંડાલમાં હોસ્પિટલ, સ્કૂલ અને ઘરડા ઘર જેવી સુંદર મજાનૈ થીમ પર તૈયાર કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. હેન્ડમેડ ડેકોરેશન

મનીષા પટેલ નામના ગણેશ ભક્તે તેમના ઘરે હેન્ડમેડ ડેકોરેશનથી ગણપતિની સ્થાપના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. રિધ્ધિ સિદ્ધિ સાથે ગણેશ

કરણ સોનકુસરે નામના ગણેશ ભક્તના ઘરે રિદ્ધિ - સિદ્ધિ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. મયુર પર સવાર ગજાનન

ગોલાદરા, ભરૂચ ખાતે હરેશ મકવાણા નામના ગણેશ ભક્તે શિવ શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં મયુરના આસન પર ગજાનનની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. હીંચકે ઝૂલે છે વિનાયક

હાર્દિક ઠક્કર, વડોદરામાં ગણપતિ પંડાલ ખાસ વાદળાં અને આકાશની થીમ પર તૈયાર કરાયું છે જેમા વિનાયક માટે ખાસ હિંચકો મૂકવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. બાપ્પાની વિદાય

ધવલ શર્મા, મોટેરા એ બાપ્પાની રંગે ચંગે વિદાય કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. ગુરુ સાથે ગણેશ

બીલીમોરાથી ભાવેશ નામના ગણેશ ભક્તે રત્નાકર ગણેશ મંડળના ફોટો શેર કર્યા છે. જેમાં ગણેશ ગુરુ સાથે ગુફામાં જ્ઞાન લેતા નજર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. કડિયા સોસાયટી કા રાજા

હર્ષિલ રામપરિયા નામના ગણેશ ભક્તે ઓપરેશન સિંદૂર થીમ પર કડિયા સોસાયટી કા રાજાની સ્થાપના કરી છે. જેમાં જટાળો જોગી અને વડલા અને ગુફાનું ખાસ સુશોભન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. ભવ્ય લંબોદર

મહાલક્ષ્મી યુવક મંડળ દ્વારા ભવ્યાતિ ભવ્ય ગુફાની થીમ ડેકોરેશન સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. આ લિન્ક પર કરો ચેક

તમે મોકલાવેલા Photos જોવા માટે https://www.vtvgujarati.com/ganesh-chaturthi-celebration આ લિન્ક પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. તમે પણ ભાગ લો

જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Vishesh Ganesh Chaturthi 2025 Ganesh Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ