ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત છે આ વેબ સિરીઝ, હસીનાઓએ તોડી ઉંમરની તમામ મર્યાદા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત છે આ વેબ સિરીઝ, હસીનાઓએ તોડી ઉંમરની તમામ મર્યાદા

Last Updated: 11:49 AM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજકાલ OTTનો જમાનો છે. OTT પર ડાર્ક કન્ટેન્ટની સાથે બોલ્ડ કન્ટેન્ટ પણ લોકોને જોવું ખૂબ પસંદ છે. ત્યારે આજે વાત એવી વેબ સીરિઝની જેમાં અભિનેત્રીઓના લગ્નેત્તર સંબંધો બતાવવામાં આવ્યા છે. અને તેમણે ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા છે.

1/6

photoStories-logo

1. વેબ સિરીઝ

વેબ સિરીઝનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આજે OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હજારો વેબ સિરીઝ વ્યાપકપણે જોવામાં આવી રહી છે. OTT પર આવી ઘણી વેબ સિરીઝ છે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ બતાવવામાં આવ્યા છે અને ઘણી એક્ટ્રેસ બોલ્ડ અવતારમાં નજર આવી છે. આ એક્ટ્રેસે બધી મર્યાદાઓ વટાવીને તેમનાથી ઘણા વર્ષો મોટા કલાકારો સાથે રોમાન્સ કર્યો છે. ચાલો જાણીએ આ વેબ સીરિઝ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રસિકા દુગ્ગલ અને કુલભૂષણ ખરબંદા - મિર્ઝાપુર

મિર્ઝાપુરની ત્રીજી સીઝનએ પણ ધૂમ મચાવી દીધી. નવા વળાંકોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ સીરિઝમાં અભિનેત્રી રસિકા દુગ્ગલે પોતાનાથી બમણા મોટા અભિનેતા કુલભૂષણ ખરબંદા સાથે ઘણા બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. આ દ્રશ્યો જોઈને બધા પરસેવાથી રેબઝેબ થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વેબ સિરીઝ 'શી'

OTT પ્લેટફોર્મ પર આવેલી વેબ સિરીઝ 'શી' માં અભિનેત્રી આદિતિ પોહણકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અત્યાર સુધી આ શ્રેણીની બે સીઝન રિલીઝ થઈ ચૂકી છે. આ શ્રેણી દરમિયાન અદિતિએ કિશોર કુમાર સાથે ઘણા રોમેન્ટિક દ્રશ્યો આપ્યા હતા. આશ્રમ વેબ સિરીઝમાં અદિતિ પોહણકરે બોબી દેઓલ સાથે ઇન્ટિમેટ સીન્સ પણ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આશ્રમ વેબ સિરીઝ

આશ્રમ શ્રેણીના ત્રણેય ભાગોએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ સીરિઝમાં 30 વર્ષીય ત્રિધા ચૌધરીએ 55 વર્ષીય બોબી દેઓલ સાથે રોમાન્સ કર્યો છે. જે તેના કરતા બમણી ઉંમરનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મલ્લિકા શેરાવતે તમામ હદો તોડી

ફિલ્મ ડર્ટી પોલિટિક્સમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઓમ પુરી સાથે જબરદસ્ત રોમેન્ટિક દ્રશ્યો આપ્યા હતા. મલ્લિકા શેરાવતનો આવો અવતાર જોઈને બધાને પરસેવો છૂટી ગયો. ઓમ પુરી મલ્લિકા શેરાવત કરતા ઘણા મોટા છે. આ સ્થિતિમાં તેના બોલ્ડ દ્રશ્યોએ બધાને દંગ કરી દીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'હરામખોર'

OTT પર ઉપલબ્ધ ફિલ્મ 'હરામખોર'માં અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઘણા રોમેન્ટિક દ્રશ્યો આપ્યા હતા. બંને સ્ટાર્સ આવા સીન માટે લાઇમલાઇટમાં રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OTT platform Intimate Scenes Web Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ