ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો બ્લેક સાડીમાં બોલ્ડ અવતાર, પાથર્યા હુસ્નના કામણ

photo-story

5 ફોટો ગેલેરી

બોલીવુડ / Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો બ્લેક સાડીમાં બોલ્ડ અવતાર, પાથર્યા હુસ્નના કામણ

Last Updated: 09:49 AM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. તેના ઓફ-શોલ્ડર બ્લાઉઝ અને મેચિંગ એસેસરીઝને લીધે તેનો લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. (Photos:Instagram/@aslimonalisa)

1/5

photoStories-logo

1. બ્લેક સાડીમાં મોનાલિસા

મોનાલિસાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "#jaaduterinazar #lovemylook #onset". જેં પરથી અંદાજ લગાવી શકાય કે આ ફોટો તેના શૂટના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફોટો અપલોડ કરતાં જ વાયરલ

મોનાલિસાના આ નવા ફોટોને થોડા કલાકોમાં જ હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. ચાહકો તેના બોલ્ડ અને આત્મવિશ્વાસુ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ફેન્સની કમેંટ્સ

કેટલાક ફેન્સે તેને "સુંદર" કહી, જ્યારે કેટલાકે "શાનદાર" અને "ઉફ" લખીને પોતાની લાગણી વ્યક્ત કરી. મોનાલિસાની આ નવી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્ટાઈલ આઈકોન

મોનાલિસા દર વખતે પોતાના લુક અને ફેશનથી સાબિત કરે છે કે તે માત્ર એક પ્રતિભાશાળી અભિનેત્રી જ નથી પણ એક પરફેક્ટ સ્ટાઇલ આઇકોન પણ છે. તેનો બ્લેક સાડી લુક તેની સુંદરતા અને આત્મવિશ્વાસ બંનેને ખૂબ સારી રીતે દર્શાવે છે. આ જ કારણ છે કે ચાહકો તેની દરેક નવી પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ગ્લેમરસ લુક

શૂટિંગ સેટ હોય કે રેડ કાર્પેટ ઇવેન્ટનો ગ્લેમરસ લુક - મોનાલિસા દરેક વખતે તેના વ્યક્તિત્વ અને આકર્ષણથી દિલ જીતી લે છે. તેની આત્મવિશ્વાસ અને પ્રયોગાત્મક શૈલીએ તેને ભોજપુરી ઉદ્યોગની સૌથી ચર્ચિત અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બનાવી છે. અને આ જ કારણ છે કે તેની દરેક તસવીર થોડા કલાકોમાં ટ્રેન્ડ થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monalisa in Black Saree Bhojpuri Actress Monalisa Monalisa New Photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ