બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મિથુન સહિત..., ઢૈયા-સાડાસાતીવાળા જાતકો આજથી બચીને રહે, નહીંતર શનિદેવ...!

photo-story

8 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / મિથુન સહિત..., ઢૈયા-સાડાસાતીવાળા જાતકો આજથી બચીને રહે, નહીંતર શનિદેવ...!

Last Updated: 12:14 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શનિદેવને ન્યાયના દેવતા અને દંડ આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં શનિને આયુષ્ય, દુ:ખ, નોકર અને ધંધા બધાનો કારક માનવામાં આવે છે.

1/8

photoStories-logo

1. શનિનું ગોચર

ન્યાયના દેવતા શનિ દેવ 3 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 9:49 વાગ્યે પોતાનું નક્ષત્ર બદલશે. તે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાંથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર શનિનું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલશે. આ રાશિઓના જાતકોને આ સમય દરમિયાન શુભ ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વૃષભ

વેપારમાં મોટો લાભ થશે. નવી યોજના સફળ થશે. વાહન, જમીન ખરીદીના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મિથુન

લાંબા સમયથી અટકેલાં કામ પૂરા થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. નવી નોકરીની તક ઊભી થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. તુલા

વેપાર અને નોકરીમાં લાભ મળશે. લગ્ન થાય તેવા યોગ છે. સમાજમાં માન-સન્માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મકર

કરિયર અને આર્થિક પરિવર્તન આવશે. રોકાણમાં સારું વળતર મળશે. નોકરિયાતને નવી જવાબદારી મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કુંભ

નોકરીમાં નવી જવાબદારી મળશે. આર્થિક રોકાણ અને બચત માટે સારો સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. શનિદેવની પૂજા

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો અને તેલનો દીવો પ્રગટાવો. શનિવારના દિવસે “ॐ शं शनैश्चराय नमः” મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. કોઈપણ સંઘર્ષ કે વિવાદમાં ઉતાવળ ન કરો. શાંતિ અને સંયમથી કામ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Gochar Saturn Transit Zodiac Sign Impact
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ