બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBIએ એકી સાથે આમ આદમીને હલાવી નાખનારા કર્યાં 5 મોટા એલાન, હાલ જાણો શું થયું?

photo-story

6 ફોટો ગેલેરી

જાહેરાત / RBIએ એકી સાથે આમ આદમીને હલાવી નાખનારા કર્યાં 5 મોટા એલાન, હાલ જાણો શું થયું?

Last Updated: 01:58 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

RBI ભારતીય રિઝર્વ બેન્કે એક સાથે 5 એવા નિર્ણયોની જાહેરાત કરી છે કે જેની સીધી અસર સામાન્ય લોકો પર જોવા મળશે. આ નિર્ણયો કેન્દ્રિય બેન્કે RBI PMC મિટિંગ દરમિયાન લીધા છે. ચાલો જાણીએ શું છે આ નવી જાહેરાત.

1/6

photoStories-logo

1. RBI નવી પોલિસી

દેશની કેન્દ્રિય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે RBI Monetary Policy Meeting દરમિયાન ખૂબ મોટા નિર્ણયો લીધા છે. અને જેની સીધી અસર દેશના સામાન્ય લોકો પર પડશે. RBIની મિટિંગમાં લેવાયેલ આ નિર્ણયો શું છે તેના વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રેપોરેટ સ્થિર

RBI એ જે પહેલો નિર્ણય લીધો છે તેમાં રેપોરેટ સ્થિર રહેશે. 6 ઓગસ્ટના રોજ મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપોરેટ 5.5 % રાખવામાં આવ્યો છે. વ્યાજદરમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપોરેટ 5.50%, રેટ 5.25 %, MSF 5.75% છે. જે RBIનો ન્યૂટ્રલ મૂડ જણાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફુગાવા વિશે અનુમાન

FY 26માં રિટેલ મોંઘવારીના દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. FY26 માં રિટેલ ફુગાવાનો દર 3.7% થી ઘટીને 3.1% કરવામાં આવશે. Q2FT26 રિટેલ મોંઘવારી અનુમાન 3.4% થી ઘટીને 2.10% થયાઓ છે. Q3FY26 મોંઘવારી અનુમાન 3.9% થી ઘટીને 3.10 % થયો છે. Q4FY26 રિટેલ મોંઘવારી અનુમાન દર 4.40% જેમ હતો તેમ જ રાખવામાં આવ્યો છે અને Q1 FY27 રિટેલ મોંઘવારી દર 4.90% છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જનધન ખાતાનું Re-KYC

બેન્ક કેમ્પ લગાવીને જન ધન યોજના (Jan Dhan scheme) કે જેણે હવે 10 વર્ષ પૂરા થઈ ગયા છે. અને જે મોટી સંખ્યામાં એકાઉન્ટ છે તે ખાતાઓનું ફરીથી KYC (Re-KYC) કરવાની જરૂરત છે તે હાથ ધરશે. આ માટે બેન્ક ગ્રાહકોને આ સુવિધા આપવા માટે 1 જુલાઇ થી 30 સપ્ટેમ્બર સુધી તેમના ઘરે જશે. પંચાયત સ્તર પર શિબિરનું આયોજન થશે. નવા બેન્ક એકાઉન્ટ ખોલવા સાથે Re-KYC સાથે આ કેમ્પમાં ફાયનાન્શિયલ ઇંકલુઝન અને ગ્રાહકની ફરિયાદનું પણ નિવારણ આવશે. આ માટે માઇક્રો ઈન્સ્યોરન્સ અને પેન્શન સ્કીમ (Pension Scheme) પર પણ ધ્યાન આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બેન્ક લોકર્સની ક્લેમ સિસ્ટમ

RBIના આ નિર્ણય એક મોટો નિર્ણય લૉકરને લાગતો પણ છે. જો કોઈ બેન્ક કસ્ટમરનું મૃત્યુ થઈ જાય છે તો તે પછી તે બેન્ક લૉકર (Bank Locker) માં જે કોઈ સંપત્તિ છે તેને ક્લેમ કરવું સરળ થઈ જશેમ RBI એ આ પ્રોસેસને સ્ટાન્ડર્ડડાઈઝ કરી દીધી છે. પ્રોસેસ હબે એક સર્કહી અને વધુ સરળ બનશે. આનાથી લાંબી કાનૂની પ્રક્રિયા અને પેપરવર્કથી રાહત મળશે. આ સ્ટેપ ગ્રાહકોનો સમય અને તેમની ચિંતામાં ઘટાડો કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. GDP અંદાજ

FY26 રિયલ ગ્રોથ અંદાજ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. Q2 FY26 રિયલ ગ્રોથ GDP અંદાજ 6.7% પર યથાવત, Q3 FY26 રિયલ GDP અંદાજ 6.60% પર યથાવત અને Q4 FY26 રિયલ GDP અનુમાન 6.30% યથાવત રાખવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RBI Monetary Policy Business News Reporate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ