ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એક દિવસમાં કેટલા કલાક ચલાવવું જોઈએ AC? જાણો અહીં

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / એક દિવસમાં કેટલા કલાક ચલાવવું જોઈએ AC? જાણો અહીં

Last Updated: 10:44 AM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

AC Using Tips: શું તમને ખબર છે દિવસમાં કેટલા કલાક AC ચલાવવું યોગ્ય છે. જેનાથી વધુ બિલ પણ ન આવે અને તમે ઠંડકમાં પણ રહી શકો. તો ચાલો આના વિશે જાણીએ..

1/6

photoStories-logo

1. AC

ભારતના ઘણા રાજ્યોમાં અત્યારે પણ ભયંકર ગરમી પડી રહી છે. જેને લોકોને AC વિના રહેવું મુશ્કેલ બનાવી દીધું છે. લોકો ગરમીથી બચવા આખો દિવસ AC ચલાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિવસમાં કેટલા કલાક ચલાવવું

કોઈકના ઘરે 24 એ કલાક AC ચાલુ છે, તો કોઈક સમજી વિચારીને AC ચલાવે છે. પરંતુ શું તમને ખબર છે કે દિવસમાં કેટલા કલાક AC ચલાવવું જોઈએ કે  જેથી લાઇટ બિલ પણ ઓછું આવે અને ઠંડક પણ મળી રહે. તો ચાલો જાણીએ..

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આટલા કલાક AC ચલાવવું યોગ્ય રહે છે

નિષ્ણાતો અનુસાર માનીએ તો તમારે વધુ પડતો AC નો ઉપયોગ ન કરવો અને સતત તો બિલકુલ ન કરવો જોઈએ. દિવસમાં 8 કલાક સુધી AC ચલાવવું સારો ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ટાઈમર સેટ કરો

સાથે જ તમે AC પર કોઈ પ્રકારની ખોટી અસર નથી પડતી. એટલા માટે માટે તમે દિવસ ભરમાં 8 કલાક સુધી AC ચલાવો છો. તો બિલ પણ ઓછું આવશે. આની માટે તમે સૂતા સમયે ટાઈમર સેટ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કેટલા ટેમ્પરેચર પર ચલાવવું

ઘણી વાર લોકો 18 ટેમ્પરેચર પર AC ચલાવે છે. પરંતુ લાંબા સમય સુધી 18 પર ચલાવવાથી AC પર વધારે લોડ પડે છે જેથી બિલ પણ વધારે આવે છે. AC ના યોગ્ય ઉપયોગ માટે 24 થી 26 ડિગ્રી તાપમાન પર ચલાવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Utility News AC Using Tips Summer Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ