બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / રાત્રે ફૂલ ચાર્જ કરીને સૂઇ જાઓ છો, અને સવારમાં ઉતરી જાય છે iPhoneની બેટરી? તો ઓન કરી લો આ સેટિંગ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / રાત્રે ફૂલ ચાર્જ કરીને સૂઇ જાઓ છો, અને સવારમાં ઉતરી જાય છે iPhoneની બેટરી? તો ઓન કરી લો આ સેટિંગ

Last Updated: 08:45 AM, 7 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે પણ રાત્રે તમારો iPhone ચાર્જ કરીને સૂઈ જાઓ છો પણ સવારે ઉઠો ત્યારે તેની બેટરી ઓટોમેટિક ખાલી થઈ ગઈ હોય છે? તો એકવાર આ સેટિંગ જરૂર અજમાવી જુઓ. ચાલો, જાણીએ આ સેટિંગ કેવી રીતે ચાલુ કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

1/6

photoStories-logo

1. Shortcuts એપ ડાઉનલોડ કરો

સૌપ્રથમ તમારા iPhoneમાં Shortcuts એપ ડાઉનલોડ કરો. સામાન્ય રીતે આ એપ દરેક iPhoneમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય છે, પણ જો તમે તેને ફાલતૂ સમજીને ડિલીટ કરી દીધી હોય તો ફરીથી App Store પરથી ડાઉનલોડ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Automation તૈયાર કરો

એપ ઓપન કર્યા પછી તેમાં એક નવી Automation બનાવો. “Create Personal Automation” પર ક્લિક કરો. આ ફીચરથી તમે ફોનની ઘણી સેટિંગ્સ ઓટોમેટિકલી કંટ્રોલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. Time સેટ કરો

હવે ઘણા વિકલ્પો જોવા મળશે. તેમાંથી Time of Day પર ક્લિક કરો. હવે સમય પસંદ કરો. ઉદાહરણ તરીકે, રાત્રે 12 વાગ્યાનો સમય પસંદ કરો. ત્યારબાદ Daily વિકલ્પ પસંદ કરો જેથી આ Automation દરરોજ ચાલે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Permission આપો

થોડું નીચે સ્ક્રોલ કરો તો તમને Run Immediately નો વિકલ્પ મળશે. તેને ઓન કરો જેથી આ Automation માટે ફોનને દરરોજ તમારી મંજૂરી પૂછવાની જરૂર ન પડે. ફોન આપમેળે સેટિંગ્સ બદલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફિચર્સ ઉમેરો

હવે ટોચે “New Blank Automation” નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે અહીં તમને થોડું સર્ચ કરવું પડશે – WiFi, Bluetooth, Mobile Data, અને Low Power Mode શોધો અને ઉમેરો. WiFi, Bluetooth અને Mobile Dataને Off પર સેટ કરો. લો પાવર મોડને On પર સેટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લો પાવર મોડ

હવે દરરોજ રાત્રે 12 વાગે આપમેળે તમારું WiFi, Bluetooth અને Mobile Data બંધ થઈ જશે અને લો પાવર મોડ ચાલુ થઈ જશે. આમ, ફાલતૂ બેટરી ડ્રેન નહીં થાય અને તમારા iPhoneની બેટરી લાંબા સમય સુધી ટકી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

settings iPhone battery tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ