ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું શરીરમાં લોહીની ઉણપ છે, બ્લડ પ્રેશર હાઈ રહે છે?, તો 15 દિવસ સુધી આ વસ્તુનું જ્યુસ પીવો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / શું શરીરમાં લોહીની ઉણપ છે, બ્લડ પ્રેશર હાઈ રહે છે?, તો 15 દિવસ સુધી આ વસ્તુનું જ્યુસ પીવો

Last Updated: 08:10 AM, 27 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારું બીપી હંમેશા હાઈ રહે છે? શું તમારા શરીરમાં લોહીની ઉણપ છે? જો હા, તો ગભરાશો નહીં, બસ 15 દિવસ સુધી બીટનો રસ પીવાનું સ્ટાર્ટ કરો. તેનાથી તમને 5 મોટા ફાયદા થશે.

1/6

photoStories-logo

1. બીટનો રસ પીવાનાં ફાયદા

બીટ શિયાળામાં મળતું એક સામાન્ય પણ પૌષ્ટિક ખાદ્ય છે. તે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેના સેવનથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. સાથે જ શરીર તંદુરસ્ત અને ઉર્જાવાન રહે છે. તમે બીટને રસ, સૂપ અથવા સલાડ તરીકે પણ લઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ત્વચા રહેશે તેજસ્વી અને ગ્લોઈંગ

બીટમાં પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તેના રસના સેવનથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. લોહી શુદ્ધ થવાથી ચહેરા પર અલગ જ તેજ આવે છે. 15 દિવસ સુધી બીટનો રસ પીવાથી ચહેરાના ખીલ દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વજન ઘટાડવામાં

હેલ્થ એક્સપર્ટ મુજબ, બીટમાં કૅલરી ઓછી હોય છે અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હૃદય માટે ફાયદાકારક

ડૉક્ટરસ્ અનુસાર, બીટમાં રહેલા નાઇટ્રેટ્સ લોહીની નસોને પહોળી કરવામાં અને બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, જેના કારણે હૃદયરોગની શક્યતા ઘટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. એનિમિયાની સમસ્યા ઓછી થાય

જેમના શરીરમાં લોહીની ઉણપ હોય, તેમને રોબીટનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલું આયર્ન લોહી બનાવવામાં અને રેડ બ્લડ સેલ્સ વધારવામાં મદદ કરે છે. એનિમિયા સામે રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પાચનતંત્ર માટે ફાયદાકારક

બીટમાં ફાઈબરની સારી માત્રા હોવાથી તે પાચન માટે ઉત્તમ છે. તે આંતરડાને સાફ કરવામાં અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. ગેસ, એસિડિટી અને પેટમાં થતી સુઝન જેવી તકલીફો ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

benefits Beet health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ