બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: બોલ્ડનેસ એવી કે શ્વેતા તિવારીને પણ ઝાંખી પાડી દેશે આ ટીવી એક્ટ્રેસ, તસવીરો ગ્લેમરસ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: બોલ્ડનેસ એવી કે શ્વેતા તિવારીને પણ ઝાંખી પાડી દેશે આ ટીવી એક્ટ્રેસ, તસવીરો ગ્લેમરસ

Last Updated: 01:04 PM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી આરતી સિંહ સોશિયલ મીડિયામાં પણ ઘણી સક્રિય રહે છે. તે વારંવાર પોતાની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતી રહે છે, જેમાં તેની બોલ્ડનેસ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. જુઓ વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ : artisingh5 )

1/6

photoStories-logo

1. સોશિયલ મીડિયા પર છવાઈ આરતી સિંહ

આરતી સિંહ જે ગોવિંદાની ભત્રીજી છે, તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે, જેમાં તેનો બોલ્ડ અવતાર જોઈને દરેક જણ દંગ રહી જાય છે. એટલું જ નહીં, તેની આ તસવીરો જોઈને કોઈ કહી નહીં શકે કે તે 40 વર્ષની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શ્વેતા તિવારી પણ પ્રસિદ્ધ

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો માટે શ્વેતા તિવારી ઘણી પ્રસિદ્ધ છે, જે 44 વર્ષની છે. જોવામાં આવે તો શ્વેતાને બોલ્ડનેસમાં એકલી આરતી જ છે જે ટક્કર આપે છે. જો તમે આરતીના ઇન્સ્ટા પર જશો તો જોઈ શકશો કે તેની દરેક તસવીર પર સારી એવી લાઇક્સ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દીપક ચૌહાણ સાથે લગ્ન

જણાવી દઈએ કે આરતી સિંહે ગયા વર્ષ 25 એપ્રિલ 2024ના રોજ મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. તે પ્રસિદ્ધ કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન છે અને છેલ્લા 18 વર્ષથી ટીવી જગતમાં સક્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અભિનય કારકિર્દી

તેને 2007માં સ્ટાર પ્લસના ડ્રામા સીરીઝ ‘માયકા’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2019માં તે ‘બિગ બોસ 13’માં પણ ભાગ લઈ ચૂકી છે. કલર્સ ટીવીના ડ્રામા ‘થોડા હે , બસ થોડી જરૂરત છે’, ‘પરિચય’ અને એન્ડ ટીવીના ડ્રામા સીરીઝ ‘વારિસ’માં તેના પાત્રો માટે આરતી જાણીતી બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વાયરલ પોસ્ટ

આરતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. તે આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર આરતી વારંવાર અપડેટ આપતી રહે છે. આરતીના પોસ્ટ શેર કરતા જ તેની તસવીરો ઇન્ટરનેટ પર અગ્નિની જેમ ફેલાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હજુ સુધી ફિલ્મોથી દૂર

આરતી સિંહે નાના પડદે પોતાની એક અનોખી ઓળખ બનાવી છે. અત્યાર સુધી તેણે જે કોઈ પણ પાત્રો ભજવ્યા છે, તે દર્શકોના દિલને સીધે સ્પર્શ્યા છે. પોતાના ઉત્તમ અભિનય કુશળતાથી આરતી છેલ્લા 18 વર્ષમાં દેશભરમાં પોતાની એક મજબૂત ઓળખ બનાવવા સફળ રહી છે, જોકે, તેણે હજુ સુધી ફિલ્મોથી દૂર રહેવું જ પસંદ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shweta tiwari Aarti Singh Bold Pictures Tv actresses
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ