બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શિક્ષક મારી સાથે અશ્લિલ હરકત કરતો, સ્તન પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / શિક્ષક મારી સાથે અશ્લિલ હરકત કરતો, સ્તન પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો

Last Updated: 09:04 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પોતાના એક ઇન્ટરવ્યૂમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર મુનમુન દત્તાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેને જણાવ્યું કે એક સમયમાં તે પુરુષોથી નફરત કરવા લાગી હતી.

1/6

photoStories-logo

1. મુનમુન દત્તા

એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે તેની સાથે બાળપણમાં ઘણી વાર હરેસમેન્ટની ઘટના બની છે. આ ઘટનાઓએ મુનમુન દત્તાને ખૂબ પરેશાન કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખૂબ ડર લાગતો હતો

અભિનેત્રીએ જણાવ્યું કે, પડોસમાં કાકા મને ખરાબ નજરે જોતાં હતા. તે મને પકડી લેતા હતા. ધમકી આપતા હતા કે હું કોઈને કશું ન કહું. તેમનાથી મને ખૂબ ડર લાગતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નજર ખરાબ

મુનમુન દત્તાએ વધુમાં જણાવ્યું, તે વ્યક્તિએ મારો ઉછેર થતા જોયો છે પરંતુ તેની નજર ખરાબ હતી. તેની નજરે હું મોટી થઈ રહી હતી, મારી અંદર બદલાવ થઈ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અંડરગારમેન્ટમાં હાથ નાખી દીધો

મુનમુન દત્તાએ વધુમાં કહ્યું, હું જે ટીચર પાસે ટ્યુશન લેતી હતી તેને મારા અંડરગારમેન્ટમાં હાથ નાખી દીધો હતો. આ ઘટનાએ મારી દશા ખરાબ કરી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મારી બ્રા સ્ટ્રીપ ખેંચતો

મુનમુન દત્તાએ જણાવ્યું કે, આ બધી ઘટના છે જેની મારા મગજ પર ખૂબ ખરાબ અસર પડી હતી. એક સમય એવો આવ્યો કે મને પુરુષોથી જ નફરત થવા લાગી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હું તેને ચીરીને મૂકી દવ

મુનમુન દત્તાએ માન્યુ કે જો આજના સમયમાં કોઈ મારી સાથે આવી  હરકત કરે તો હું તેને ચીરીને મૂકી દવ. અત્યારે બધું બદલાઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Tarak Mehta Ka Ooltah Chashmah Munmun Dutta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ