ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: પલક તિવારીએ જલવો પાડી દીધો, શેર કરી એવી સ્ટનિંગ તસવીરો કે...!

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: પલક તિવારીએ જલવો પાડી દીધો, શેર કરી એવી સ્ટનિંગ તસવીરો કે...!

Last Updated: 12:32 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી પલક તિવારી પોતાની માતા શ્વેતા તિવારી સાથે વેકેશનનો આનંદ માણતી જોવા મળી છે. પલકે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે અને શ્વેતા તિવારી દરિયા કિનારે મજા કરતાં દેખાઈ રહ્યાં છે. જુઓ વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ: palaktiwarii )

1/6

photoStories-logo

1. પલક તિવારી

અભિનેત્રી પલક તિવારી પોતાની મા શ્વેતા તિવારી સાથે વેકેશનનો આનંદ માણતી જોવા મળી છે. પલકે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે અને શ્વેતા તિવારી દરિયા કિનારે મજા કરતાં દેખાઈ રહ્યાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બીચ લુક

બંનેનો આ બીચ લુક સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. પલક તિવારીએ લાલ બિકિની અને કાળાં કવર અપમાં સ્ટનિંગ પોઝ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શ્વેતા તિવારી

જ્યારે શ્વેતા તિવારી બ્લેક એન્ડ વ્હાઇટ સ્વિમવેરમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. બંનેના ચહેરાની સ્માઈલ અને વેકેશન મૂડએ ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મા-દીકરીનો બોન્ડ

મા-દીકરીનો આ બોન્ડ જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યાં છે. કોઈએ પલકના વખાણમાં તેને “ગોર્જિયસ” કહ્યુ તો કોઈએ શ્વેતા તિવારીને “એવરગ્રીન બ્યુટી” કહ્યુ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ફેન્સના પ્રેમનો વરસાદ

પલકની આ તસવીરોમાં માત્ર થોડા કલાકોમાં જ હજારો લાઇક્સ અને કમેન્ટ્સ મળી ચૂક્યા છે. ફેન્સને પલક તિવારીનો બીચ લુક અને શ્વેતા તિવારીનો યુવાન અને સ્ટાઈલિશ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બ્યુટી અને ચાર્મ

આ વેકેશન પોસ્ટે એકવાર ફરી સાબિત કરી દીધું છે કે પલક તિવારી અને શ્વેતા તિવારી માત્ર રિયલ લાઇફમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ બ્યુટી અને ચાર્મના મામલામાં સૌને ટક્કર આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Palak Tiwari beach pics Palak Tiwari Vacation Photos Shweta Tiwari new pics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ