બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લગ્ન થઇ જશે, ઇન્કમ વધશે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાંભળીને ખુશ થઇ જશે આ રાશિવાળા

photo-story

8 ફોટો ગેલેરી

ભવિષ્યવાણી / લગ્ન થઇ જશે, ઇન્કમ વધશે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાંભળીને ખુશ થઇ જશે આ રાશિવાળા

Last Updated: 11:37 AM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Baba Vanga Predictions 2026: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે અને વર્ષ 2026 માટે પણ બાબા વેંગાએ ઘણા પ્રિડિક્શન કર્યા છે જેમાં રક ભવિષ્યવાણી લોકોને ખુશ કરી દે તેવી છે તેમણે કહ્યું છે કે આ વર્ષ 5 રાશિઓના જાતકો માટે ખૂબ શુભ રહેશે.

1/8

photoStories-logo

1. બાબા વેંગા

વિશ્વના જાણીતા ભવિષ્યવેતા બાબા વેંગાએ વર્ષ 2026 માટે ભારત અને વિશ્વને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે જેમાં સોનાના ભાવમાં વધારો, ત્રીજું વિશ્વયુદ્ધ અને સાથે લોકોને ખુશ કરી દે તેવી વાત કહી છે જે સોશિયકલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 2026ની લકી રાશિઓ

બાબા વેંગાની વાયરલ ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2026માં અમુક રાશિઓના જાતકોને ખૂબ ધન, સફળતા અને આર્થિક મજબૂતી મળી શકે છે. આ વર્ષે તેમના ઘણા સપના પુરા થઈ શકે છે. અને લગ્ન પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026 આર્થિક રીતે ખૂબ શુભ રહેશે. તમારી કમાણીમાં વધારો થશે સાથે એક કરતાં વધારે સ્તોત્ર પૈસાના ખુલશે. જૂના રોકાણ અને સંપત્તિથી લાભ મળશે. લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ મળશે. લગ્ન ઇચ્છુકના લગ્ન થશે અને સંબધોમાં મજબૂતી આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મિથુન રાશિ

મિથુન રાશિ માટે વર્ષ 2026 સારું રહેશે. શેર માર્કેટમાં લાભ થઈ શકે છે. સ્ટાર્ટઅપ કે નવા બિઝનેસમાં રોકાણ માટે સારો સમય છે, તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને આર્થિક ઉન્નતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે 2026 નું વર્ષ પૈસા અને પહેચાન બનાવવયનું વર્ષ રહેશે. તમે લીડર તરીકે ઊભરી આવી શકો છો. ઊંચી પોસ્ટ મળી શકે છે. પ્રમોશન કે વેપારમાં સફળતા મળશે. તમારી કમાણીમાં વધારો થશે. કોઈ મોટો નિર્ણય લાભ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે 2026 નવી નોકરી લાવી શકે છે. વેપારી વર્ગને પણ ફાયદો થઈ શકે છે. જો તમે ઈમાનદારી સાથે મહેનત કરશો તો વર્ષ 2026 ઘણું બધુ આપીને જશે, આર્થિક સ્થિરતા આવશે અને બચત પણ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે 2026 નું વર્ષ ખૂબ જ શુભ છે. તમારા નવા આઇડિયા કામ લાગશે. પૈસા કમાવવાના નવા રસ્તા બનશે.કરિયરમાં સ્થિરતા આવશે. અચાનક મોટો લાભ થઈ શકે છે. એકદંરે આખું વર્ષ સારું જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky zodiac signs 2026 Zodiac Signs Baba Vanga Predictions 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ