બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચેન્નઇમાં પેટ્રોલ પ્રતિ લિટર ૧૭ પૈસા મોંઘું થયું
જ્યારે ચેન્નઇમાં પેટ્રોલ પ્રતિ લિટર ૧૭ પૈસા મોંઘું થયું છે. એજ રીતે દિલ્હી અને કોલકાતામાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૮ પૈસાનો અને મુંબઇ-ચેન્નઇમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૯ પૈસાનો વધારો કરાયો છે.
ADVERTISEMENT
આ વધારા સાથે દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇમાં અનુક્રમે પેટ્રોલનો ભાવ વધીને પ્રતિ લિટર રૂ.૭પ.૦૪, ૮૦.૬૯, ૭૭.૭૦ અને ૭૮.૦ર થઇ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં અનુક્રમે પ્રતિ લિટર રૂ.૬૭.૭૮, રૂ.૭૧.૧ર, રૂ.૭૦.ર૦ અને રૂ.૭૧.૬૭ થઇ ગયો છે.
આમ પેટ્રોલનો ભાવ દિલ્હી, કોલકાતા અને ચેન્નઇમાં રૂ.૭૦ને પાર અને મુંબઇમાં રૂ.૮૦ને પાર થઇ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.