બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Patnagar failed ahead of Rajdhani Gujarat Titans suffered a crushing defeat DC won in nine overs
Last Updated: 10:16 PM, 17 April 2024
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની જીત થઇ છે. આ મેચમાં પ્રથમ દાવમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 89 રન નોંધાવી શકી હતી. આખા ઇનિંગ્સમાં માત્ર એક સિકસર વાગી હતી.. ટીમના 8 ખેલાડીઓ એવા હતા જે 10 કે તેથી ઓછા રનમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
ADVERTISEMENT
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 17, 2024
A dominant bowling performance from Delhi Capitals restricts #GT to their lowest total of 89 in the IPL 🙌#DC chase coming up shortly ⌛️
Scorecard ▶ https://t.co/SxAzZl3Jf6#TATAIPL | #GTvDC pic.twitter.com/HRTLZOWh1p
ADVERTISEMENT
સૌથી વધુ રન રાશીદ ખાને ફટકાર્યા હતા. રાશિદખાને 24 બોલમાં 31 રન ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ વતી મુકેશકુમારે 3 વિકેટ ઝડપી હતી
ADVERTISEMENT
જવાબમાં દિલ્હી કેપિટલ્સે ખુબજ સરળતાથી ટાર્ગેટ ચેસ કરીને મેચ જીતી લીધી હતી.
An entertaining brief cameo from Fraser-McGurk comes to an end 👍
— IndianPremierLeague (@IPL) April 17, 2024
P.S - That reaction from Sourav Ganguly 😄
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvDC | @delhicapitals pic.twitter.com/8IKD6LkCS0
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.