બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / PAK vs AFG Fans Fight Video : angry afghanistan fans break chairs and attack pakistan fans
ADVERTISEMENT
પાકિસ્તાન-અફઘાનિસ્તાનના દર્શકો વિફર્યા
એશિયા કપમાં સિઝન હવે ખૂબ જ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે, ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા હવે ફાઇનલમાં છે. જોકે ગઇકાલે ક્રિકેટની દુનિયામાં ગઇકાલે એક શરમજનક હરકત જોવા મળી છે. અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓની સાથે તેમના દર્શકો પણ વધુ પડતાં જોશમાં આવી ગયા હતા જે બાદ અફરાતફરી અને મારામારી થઈ હતી.
The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate
— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022
#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7
ADVERTISEMENT
Pakistani cricket fans beaten to a pulp by Afghan cricket fans triggered by Pakistani batsman Asif Ali’s attempt to physically assault Afghan bowler Fareed Ahmad who took his wicket during the #PAKvAFG Asia Cup match. pic.twitter.com/A3tt45Xwzm
— Sonam Mahajan (@AsYouNotWish) September 7, 2022
ADVERTISEMENT
ખુરશીઓ ફેંકી ફેંકીને માર્યા
છેલ્લી ઓવર સુધી મેચ ચાલી અને તે બાદ પાકિસ્તાન બે સિક્સરની મદદથી ફાઇનલમાં પહોંચી ગયું હતું જે બાદ સ્ટેડિયમમાંથી જ મેચ જોવા આવેલા લોકોએ એકબીજા પર હુમલા શરૂ કરી દીધા હતા. પરિસ્થિતિ એવી બગડી કે સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને ફેંકી ફેંકીને એક બીજાને મારવામાં આવી.
ADVERTISEMENT
On a serious note, some of these afghan kids really need to learn how to behave. This is an international match not gully cricket. Never happens in any other matches. That's the reason i really respect the other Cricket Teams
— MUHAMMAD ROBAS (@IAmRobas) September 7, 2022
#PakvsAfg pic.twitter.com/jwRblDphRA
ADVERTISEMENT
પાકિસ્તાનને મેચ જીતવામાં ફીણ આવી ગયા
નોંધનીય છે કે અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 126 રન બનાવ્યા હતા જે બાદ 127 રન બનાવવામાં પાકિસ્તાનની ટીમને ફીણ આવી ગયા. 118 રન પર 9 વિકેટ પડી ગઈ હતી, જોકે છેલ્લી ઓવરમાં નસિમ શાહે સતત બે સિક્સ મારીને મેચ જિતાડી હતી.
This fight going to be bigger #PAKvAFG continue pic.twitter.com/lTClu2HHE2
— Gems of E-lafda (@GemsofELafda) September 7, 2022
ADVERTISEMENT
After the Afg Pak World Cup match last year I decided I would never watch another game between these two teams at the stadium. pic.twitter.com/JrJnpmUP09
— Twitt.Arhum (@arhuml92) September 7, 2022
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.