બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર બેંક નહીં, પોસ્ટ ઓફિસમાં પણ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાના છે અનેક ફાયદા, જાણો વિગત
Last Updated: 09:20 AM, 28 February 2025
આજના સમયમાં જેટલું જરૂરી કમાવવું છે એટલું જ જરૂરી છે તે કમાણીમાંથી થોડા હિસ્સાનું સેવિંગ કરવું. કારણ કે પૈસાની જરૂરત કોઈને પણ ગમે ત્યારે પડી શકે છે ત્યારે જો તમે બચત કરેલી હશે તો તે જ કામ લાગે છે. આજકાલ રોકાણ માટે ઘણા બધા વિકલ્પો માર્કેટમાં મળી રહે છે. કોઈ માર્કેટમાં રોકાણ કરે છે તો કોઈ બેન્કમાં ફિક્સ ડિપોઝિટમાં.
ADVERTISEMENT
ઘણા લોકો એવા પણ હોય છે જે તેમની બચતને ક્યાંય રોકવાને બદલે સેવિંગ્સ ખાતામાં મૂકવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ બચત ખાતામાં પૈસાની બચત કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસના બચત ખાતા વિશે તમારે એકવાર જાણવું જોઈએ. પોસ્ટ ઓફિસનું બચત ખાતું તમને ઘણા લાભ આપે છે.

ADVERTISEMENT
કોણ ખોલાવી શકે છે બચત ખાતું?
ADVERTISEMENT
શું મળે છે સુવિધાઓ?
ADVERTISEMENT
વધુ વાંચો: માનો કે એક મહિના સુધી તમે જમીન પર સૂઇ રહેશો તો હેલ્થને શું અસર થશે? ફાયદો કે નુકસાન!
આવી રીતે ખોલાવો પોસ્ટમાં બચત ખાતું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.