ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ચકરાઈ જશો! હોટલમાં ઉતરતાં જ છોકરીઓએ કર્યાં એવા કામો કે માલિકે રાતોરાત કાઢી મૂકી

હોટલમાં હડકંપ / VIDEO : ચકરાઈ જશો! હોટલમાં ઉતરતાં જ છોકરીઓએ કર્યાં એવા કામો કે માલિકે રાતોરાત કાઢી મૂકી

Last Updated: 03:15 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોટલમાં ઉતરતાં જ છોકરીઓનું એક જૂથ હદ કરી નાખી અને તેમને હદ બહાર જવાનું પરિણામ પણ મળ્યું હતું.

ADVERTISEMENT

હોટલમાં ઉતરીએ તો મર્યાદા રાખવી પડે નહીંતર પરિણામ પણ ભોગવવું પડે છે. તાજેતરમાં એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો કે છોકરીઓનું એક જૂથ ફરવા હોટલમાં ઉતર્યું પરંતુ હોટલમાં જતાં છોકરીઓ છાકટી બની અને ન કરવાના કામો કરવા લાગી પરિણામે માલિકે આકરુ પગલું ભર્યું હતું.

3 લાખમાં વિલામાં બિકિનીમાં લીધા ફોટા

23 વર્ષીય મોડેલ નાયલા તેની સહેલીઓ સાથે કેરેબિયન ટાપુ પર વેકેશન માણવા પહોંચી હતી જ્યાં તેણે એક નાઈટના 3 લાખમાં ભવ્ય વિલા ભાડે લીધો હતો. જોકે વિલામાં ઉતરતાં જ નાયલા અને તેની સહેલીઓ કપડાં ઉતારવા લાગી અને બિકીનામાં વાંધાજનક ફોટા લેવા માંડી, બધી છોકરીઓ આવું કરવા લાગી હતી.

માલિકે બહાર કાઢી મૂકી

બિકીનીમાં છોકરીઓને ફોટા લેતી જોઈને માલિકે કડક પગલું ભર્યું અને તેમને તરત વિલા ખાલી કરવાનો ઓર્ડર આપી દીધો. માલિકે એવું કહ્યું કે હોટલના નિયમો વિરુદ્ધ "વાંધાજનક વિડિઓ" ફિલ્માવી રહી છે.

છોકરીઓએ શું કહ્યું

કેસેલીએ કહ્યું કે જ્યારે યજમાન આવ્યો ત્યારે તે સૂઈ રહી હતી અને તેને કહ્યું, "અમે જોયું કે તું પહેલા શું કરી રહી હતી, હવે તારે જવું પડશે." તેણીએ સ્પષ્ટતા કરી કે તેણીએ ફક્ત બિકીની ફોટા લીધા હતા અને કોઈ અયોગ્ય વીડિયો રેકોર્ડ કર્યો ન હતો. "હું ફક્ત બિકીની પહેરેલી હતી, તેમાં કંઈ ખોટું નહોતું. તેઓએ મને બળજબરીથી દૂર કરી દીધી. જ્યારે મારી પાસે બીજે ક્યાંય જવા માટે કોઈ જગ્યા નહોતી.

વધુ વાંચો : VIDEO : 'પિતાને છોકરીઓના અશ્લિલ વીડિયો દેખાડ્યાં', યુવતીએ ખોલ્યાં છાંગુર બાબાના કાળા કામો

બીજી હોટલ રાખવી પડી

કે Airbnb એ વૈકલ્પિક રહેવાની ઓફર કરી, તેણીએ ઇનકાર કર્યો અને મામલો જાતે ઉકેલવાનો પ્રયાસ કર્યો, આખરે કુરાકાઓ મેરિયોટ રિસોર્ટમાં પોતાના રોકાણની વ્યવસ્થા કરી, જ્યાં તેણીને આવકાર મળ્યો. "મેરિયોટ હોટેલમાં બ્લુ આઇલેન્ડ ડ્રિંક સાથે મારું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંનો અનુભવ વધુ સારો હતો અને મને સલામત લાગ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airbnb owner photoshoot Onlyfans model
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ