ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'આ ક્લાસ વન અધિકારીઓના પેશાબ માટે છે', યુરિનલમાં અનામતની તસવીર વાયરલ

ખરુ થયું / 'આ ક્લાસ વન અધિકારીઓના પેશાબ માટે છે', યુરિનલમાં અનામતની તસવીર વાયરલ

Last Updated: 08:31 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મૂતરડી ક્લાસ-1 અધિકારીઓ માટે અનામત રખાઈ હોવાની તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચા ઉપડી હતી.

ADVERTISEMENT

જો તમે લાંબા સમય સુધી કારમાં બેઠા હોવ અને અચાનક તમને પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થાય, તો સ્વાભાવિક છે કે તમે તરત જ નજીકના વૉશરૂમમાં શોધશો. હવે કલ્પના કરો કે તમે હળવા થવા વોશરુમમાં પહોંચો છે અને ત્યાં લગાડેલી તખતી તમારા ધ્યાનમાં આવે છે જેમાં લખ્યું હોય તો આ તો ફક્ત ક્લાસ-1 અધિકારીઓ માટે રિઝર્વ છે તો તમને કેવી ફીલિંગ થાય?

એક મૂતરડી અધિકારી માટે અનામત

આવી જ એક તસવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હલચલ મચાવી દીધી છે, જેમાં જોવા મળે છે કે એક યુરિનલ 'રેન્ક-1 ઓફિસર્સ' માટે અનામત રાખવામાં આવ્યું છે. એક 'X' યુઝરે તસવીર શેર કરી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં પાંચ યુરીનલ દેખાઈ રહ્યા છે. વાયરલ પોસ્ટમાં જોવા મળે છે કે પહેલા બે યુરીનલ પર લખેલું છે, 'રિઝર્વ્ડ ફોર ક્લાસ-1 ઓફિસર્સ. જ્યારે બાકીની 3 સામાન્ય લોકો માટે છે.

વધુ વાંચો : સુહાગરાતે પતિ સાથે સુતી, સવારમાં દિયર નીકળતો, પછી રાતોનું સેક્સ, મીઠાઈમાં ખુલ્યો ભેદ

યૂઝર્સે આપી વિવિધ પ્રતિક્રિયાઓ

એક યુઝરે લખ્યું, 'અંગ્રેજોએ ભારત છોડી દીધું છે, પરંતુ ભારતમાં હજુ પણ હલકી માનસિકતા યથાવત છે.' અન્ય યુઝરે લખ્યું, 'ક્લાસ-1 ઓફિસર્સ ખાસ છે! તે સામાન્ય પેશાબ નથી કરતો, તે UPSC લાયકાત ધરાવે છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે, 'કદાચ તેને ડાયાબિટીસછે, તેથી તે તમને બચાવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral picture viral photo rank officers urinate viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ