ગુજરાત / ખેડૂતો માટેના સમાચારઃ VCEની હડતાળ વચ્ચે રવિવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે શરૂ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન

Online registration purchase groundnut gujarat farmers

રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. રવિવાર(25 સપ્ટેમ્બર)થી 24 ઓક્ટોબર સુધી ખેડૂતો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ