બ્રેકિંગ ન્યુઝ
હવે તાજેતરમાં એક નવો વીડિયો સામે આવ્યો છે જે ટાઇમ્સ નાઉ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સુશાંત બોર્ડ પર પોતાની કેટલીક ભવિષ્યની યોજનાઓ લખી રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે સુશાંત વાત કરતી વખતે બોર્ડ પર કંઇક લખી રહ્યો છે. રિયા ચક્રવર્તી સુશાંતની સામે ટેબલ પર બેઠી છે.
ADVERTISEMENT
અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે આ વીડિયો 2019નો છે.
Another unseen Sushant Singh video is out.
— TIMES NOW (@TimesNow) September 18, 2020
In this video, Sushant can be seen drawing ‘future goals’.
Tamal Saha with more details. pic.twitter.com/2CPxoFUVJZ
ADVERTISEMENT
રિયાના ખર્ચાઓ સાંભળીને ભડકી ગયો હતો સુશાંત
ADVERTISEMENT
સુશાંતના ફાર્મહાઉસ મેનેજરે તાજેતરમાં રિપબ્લિક ટીવી સાથે વાત કરતાં કહ્યું કે, સુશાંતના ભૂતપૂર્વ મેનેજર રજત મેવાતીએ મને કહ્યું હતું કે રિયા બધા ખર્ચ કરતી હતી અને સુશાંતના ખાતામાંથી પૈસા ઉપાડતી હતી.
તેણે એમ પણ કહ્યું કે એકવાર રિયાના ખર્ચા વિશે જાણીને સુશાંત એકદમ ગુસ્સે થઇ ગયો હતો. મેનેજરે કહ્યું, "રજતે મને કહ્યું હતું કે રિયા પાર્ટીઓ કરતી હતી અને સુશાંત સૂઈ રહેતો હતો. જ્યારે પણ હું શૌવિકને જોતો, તે સ્મોકિંગ કરતો હતો અથવા નશામાં રહેતો હતો.
ADVERTISEMENT
શ્રુતિ મોદીએ 2019માં જુલાઈ મહિનાથી આવવાનું શરૂ કર્યું. રિયાના આગમન પછીથી તેના આઇલેન્ડની યાત્રાઓ વધી ગઈ છે. રિયા સુશાંતનો તમામ ખર્ચ સંભાળતી હતી. એક દિવસ જ્યારે સુશાંતને તેના ખાતામાંથી રિયા દ્વારા કરવામાં આવતા ખર્ચ વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ જ નારાજ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.