ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / હવે પહોંચી જાઓ આ દેશમાં, ને ડિગ્રી મેળવો સસ્તામાં, જોઇ લેજો ટોપ-10 યુનિવર્સિટીનું લિસ્ટ

NRI ન્યૂઝ / હવે પહોંચી જાઓ આ દેશમાં, ને ડિગ્રી મેળવો સસ્તામાં, જોઇ લેજો ટોપ-10 યુનિવર્સિટીનું લિસ્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:09 PM, 20 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ ભણવા જવા માંગો છો? પણ US-UK માં વધારે ફી ને કારણે વિચાર માંડી વાળો છો ? તો આ આર્ટીકલ ખાસ તમારા માટે. યુએસ કે યુકેને બદલે આ દેશમાં પહોચી જાવ અહિયાં તમને ઓછી ફી માં મળી જશે યુનિવર્સિટીમાં એડમિશન .

ADVERTISEMENT

Canada University: ઉચ્ચ શિક્ષણ માટે ભારતીયોમાં કેનેડા કેટલું લોકપ્રિય છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 4 લાખથી વધુ ભારતીયો કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં અહીં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અમેરિકામાં ચાલી રહેલી અશાંતિને કારણે ઘણા વિદ્યાર્થીઓ હવે કેનેડા તરફ વળી રહ્યા છે. કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઓ અમેરિકા કરતા સસ્તી માનવામાં આવે છે. કેનેડા વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં શિક્ષણ સૌથી મોંઘુ છે. પણ છતાય અહીં ઘણી ટોચની યુનિવર્સિટીઓ છે. જ્યાં ઓછી ફીમાં ડિગ્રીઓ ઉપલબ્ધ છે.

આ ઉત્તર અમેરિકન દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સૌથી મોટો અવરોધ ટ્યુશન ફી છે. કેનેડિયન સંસ્થાઓ તેમની મોંઘી ફી માટે જાણીતી છે. અહીં એક વર્ષ માટે સરેરાશ ટ્યુશન ફી રૂ. 20 લાખથી રૂ. 40 લાખની વચ્ચે હોય છે. જોકે સારી વાત એ છે કે કેનેડામાં કેટલીક કોલેજો અને યુનિવર્સિટીઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ જ ઓછી ફી લેવામાં આવે છે. આ કારણે ભારતીયો માટે આ સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું ખૂબ સરળ બને છે. આવી સસ્તી યુનિવર્સિટીઓ વિશે જાણીએ.

canada

કેનેડામાં ટોચની 10 સસ્તી યુનિવર્સિટીઓની યાદી

  1. યુનિવર્સિટી ઓફ નોર્ધન બ્રિટિશ કોલંબિયા (ફી: 9.60લાખ રૂપિયા)
  2. મેકઇવાન યુનિવર્સિટી (ફી: રૂ. 10.10 લાખ)
  3. યુનિવર્સિટી ઓફ મેનિટોબા (ફી: રૂ. 10.23 લાખ)
  4. યુનિવર્સિટી કેનેડા વેસ્ટ (ફી: રૂ. 10.67 લાખ)
  5. ક્રેન્ડલ યુનિવર્સિટી (ફી: રૂ.10.67 લાખ)
  6. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ યુનિવર્સિટી (ફી: રૂ.10.67 લાખ)
  7. કેપ બ્રેટોન યુનિવર્સિટી (ફી: રૂ. 10.79 લાખ)
  8. રેજીના યુનિવર્સિટી (ફી: 11.29 લાખ રૂપિયા)
  9. માઉન્ટ એલિસન યુનિવર્સિટી (ફી: 11.61 લાખ રૂપિયા)
  10. એકેડિયા યુનિવર્સિટી (ફી: 11.61 લાખ રૂપિયા)

વધુ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ થઇ જશે માલામાલ, આ દેશમાં વધારાયો પાર્ટ ટાઇમ જૉબનો ટાઇમિંગ

Vtv App Promotion 2

કેનેડામાં શા માટે અભ્યાસ કરવો?

કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે એક લોકપ્રિય સ્થળ છે. અહીં ઘણી ઉત્તમ યુનિવર્સિટીઓ છે અને અભ્યાસ પછી નોકરીની તકો પણ ઉપલબ્ધ છે. કેનેડામાં વિવિધ સંસ્કૃતિના લોકો રહે છે. એક સહકારી શિક્ષણ કાર્યક્રમ પણ છે જે વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર વાસ્તવિક દુનિયામાં કામ કરવાની તક આપે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન પાર્ટ-ટાઇમ કામ કરવાની છૂટ છે .કેનેડાની 30 યુનિવર્સિટીઓ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં સામેલ છે. વિદ્યાર્થીઓના રક્ષણ અને સહાય માટે ઘણી સેવાઓ ઉપલબ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students UK US University Canada University

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ