બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અજબ ગજબ / સુરતના સમાચાર / NRI family Unique wedding helicopter flowers rain punagam surat
ADVERTISEMENT
સુરતના પુણાગામ વિસ્તારમાં NRIનો આ વરઘોડો નિકળ્યો હતો. આ NRIના લગ્નનું ધામધૂમથી ભવ્ય આયોજન કરાયું હતું. વરઘોડો શાહી ઠાઠથી નિકળ્યો હતો. આ લગ્નમાં ધારાસભ્ય પ્રભાત દૂધાત પણ જોડાયા હતા. આ પરિવાર અમેરિકન સિટીજનશીપ છે. પરંતુ ભારત સાથે માતૃપ્રેમને લઇને તેઓએ અહીં લગ્ન કર્યા છે.
.jpg)
ADVERTISEMENT
આ વરઘોડામાં હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી છે. જેમાં 25 મણ ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. નાસિકના ઢોલ સાથે વરઘોડો નિકળ્યો હતો. આ રીતે લગ્નને યાદગાર બનાવવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
સુરતમાં લગ્નના વરઘોડામાં હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા

ADVERTISEMENT
વરઘોડા પર 25 મણ ફુલોની વર્ષા કરવામાં આવી
.jpg)
ADVERTISEMENT
લગ્નને યાદગાર બનાવવા માટે અનોખુ આયોજન
ADVERTISEMENT
બોરડોલીમાં NRI આપ્યો સાદગીનો મેસેજ
બીજી તરફ સુરતના બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાના લગ્નમાં જાન રીક્ષા દ્વારા પહોંચી હતી. ગ્રામજનોને ફૂલોથી શણગારેલી બસમાં જ્યારે પરિવારના સભ્યો ૧૨ રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. પરિવારની સમાજલક્ષી પહેલથી રીક્ષા ચાલકોને રોજગાર મળ્યો અને સાદગીથી લગ્ન થાય એવો મેસેજ સમાજને આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.